ઉનાની શાહ હાઇસ્કુલના ર૦૦ વિઘાર્થીઓને સારવાર અપાય
ઊના શાહ એચ ટી હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ ને આવતીકાલે વિશ્ર્વ યોગ દિવસ હોય શાળા ના વિદ્યાર્થીઓને સભા ખંડ મા યોગ ની પ્રેક્ટિસ કરવાતી હતી ત્યાં શાળા ની પ્લાસ્ટિક ની નેટ ઉપર વિદ્યાર્થીઓ યોગાસન કરતા હતા ત્યાંરે આખ શરીરે ખજવાળ ઉપડી જતા શાળા ના શચાલકો એ ઊના સરકારી હોસ્પિટલ ને જાણ કરતા સરકારી હોસ્પિટલ ની મેડીકલ ની ટીમ ધટના પર આવી હતી બાળકો ની તપાસ કરી દવાઓ આપી ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓને સારવાર આપી હતી તબીબી ના જણાવ્યા મુજબ નેટ મા લાગેલ દવાના કારણે આ એલર્જી થઈ હતી.