સુપરસકસેસ ફિલ્મ બાહુબલી: ધ બિગિનિંગ (પાર્ટ-૧) આ શુક્રવારથી દેશભરના સિનેમાઘરોમાં ફરીથી રીલીઝ કરાઈ છે. ફિલ્મના ડાયરેકટર રાજા મૌલી કહે છે કે બાહુબલી ભાગ-૧ જે લોકો નથી જોઈ શકયા તેમને જોવાનો ચાન્સ મળવો જોઈએ. કેમ કે, ભાગ-૧ જોયો હશે તેને જ ભાગ-૨ સમજાશે. કેમ કે, ભાગ-૧માં સવાલ છે કે કટપ્પાને બાહુબલી કો કયું મારા થા ? જયારે ભાગ-૨માં આ સવાલનો જવાબ છે. તો જે લોકોએ બાહુબલી: ધ બિગિનિંગ ન જોઈ હોય તેઓ સિનેમાઘરમાં જઈને જોઈ શકે છે. બાય ધ વે- બાહુબલી: ધ ક્ધકલૂઝન (ભાગ-૨) આગામી તારીખ ૨૯ એપ્રિલને શુક્રવારે રીલીઝ થશે.
Trending
- દરેક માણસે “મનનો ચમત્કાર” અનુભવવો જોઈએ: વર્લ્ડ મેડિટેશન ડે પર સદ્ગુરુનો મેસેજ
- PM એ ટી.બી. મુક્ત ભારતનો કરેલો નિર્ધાર સાકાર કરવા ગુજરાત ટાર્ગેટેડ એપ્રોચ સાથે પ્રતિબદ્ધ છે: CM
- સુરત: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે કૃષિ મેળો–2024 અને એગ્રો ટેક્ષટાઈલ પાર્કનું ઉદ્ઘાટન
- સુરત: જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મળી
- Maruti એ લોન્ચ કર્યો Maruti Suzuki Fronx ઑફ-રોડ કોન્સેપ્ટ, જાણો કિંમત અને ફેસેલિટી…
- ડાંગ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
- નર્મદા જિલ્લા સંકલન (વ) ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
- શ્રીલંકાએ કાર ઈમ્પોર્ટ પરથી હટાવ્યો બેન