રાજકોટમાં ચારેબાજુ આઈપીએલ ફીવર છવાયો છે ત્યારે ગઈકાલે રમાયેલા ગુજરાત લાયન્સ સામે મેચ રમવા આવેલી કોલકતા નાઈટ રાઈડર્સના વિસ્ફોટક બેટસમેન યુસુફ પઠાણ અને ‘અબતક’ના મેનેજિંગ ડીરેકટર સતિષભાઈ મહેતા તેમજ અન્ય મહાનુભાવો વચ્ચે શુભેચ્છા મુલાકાત થઈ હતી. જેમાં આઈપીએલ સહિતના જુદા જુદા ક્ષેત્રના મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ગોષ્ઠિ થઈ હતી. તસવીરમાં ક્રિકેટર યુસુફ પઠાણ, ‘અબતક’ના મેનેજિંગ ડિરેકટર સતિષભાઈ મહેતા, સૌરાષ્ટ્ર રણજી ટીમના ખેલાડી શેલ્ડન જેકશન તેમજ આવકવેરા અધિકારીશ્રી કરનાણી દ્રશ્યમાન થાય છે.
Trending
- Daughters Day 2024:પિતાની વેદનાને માત્ર દીકરી વાંચી શકે
- હા…અમે ગુજરાતી અમારે રોજ બપોરે દાળ ભાત તો જોઈએ જ હો
- લીંબુ પાણીથી માત્ર ફાયદો જ નહીં, પરંતુ થાય છે નુકશાન
- ઉઠતાની સાથે જ આવવા લાગે છે છીંકોનો વરસાદ..?આ ટીપ્સથી મીનીટોમાં દેખાશે અસર
- Daughters Day 2024:શા માટે મનાવવામાં આવે છે, જાણો અનેરું મહત્વ
- પહેલીવાર શ્રાદ્ધ કરી રહ્યા છો, તો આ કાર્યોથી અંતર રાખો
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, ટીમવર્કથી સારું પરિણામ મેળવી શકો, મધ્યમ દિવસ રહે
- કચ્છના અખાત ખાતે કોસ્ટલ ક્લીન સીઝ અભિયાનની ઉજવણી કરાઈ