ખાનગી સ્કૂલો ત્રિમાસિકી વધુ ફી નહીં લઇ શકે: નિયત ફી થી ઓછી ફી લેતી હોય તેઓ મંજૂરી વગર વધુ ફી નહીં લઇ શકે
ખાનગી સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોમાં પણ ૨૦૧૭ી કેટલી ફી લેવી તે ફી નિર્ધારણનો કાયદો પસાર કર્યા બાદ હવે રાજય સરકાર નક્કી કરવાની છે અને તેના નિયમો ઘડાઇ રહ્યા છે ત્યારે મહત્વની જાહેરાત કરતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે કે, વચગાળાની વ્યવસ તરીકે રાજયની કોઇપણ બોર્ડ સો સંલગ્ન કોઇપણ સ્કૂલ ગત વર્ષે જે ફી નિયત કરેલી હોય તેમાં કોઇપણ સંજોગોમાં વધારો કરી શકશે નહીં. એટલું જ નહીં સ્કૂલની આખા વર્ષની જે ફી નક્કી કરાયેલી છે તેના ૩ મહિનાની (ત્રિમાસિક) ફી કરતા વધુ ફી સ્કૂલ સંચાલક લઇ શકશે નહીં. વાલીઓને પણ તેના કરતા વધુ ફી નહીં ભરવા અપીલ કરાઇ છે. સ્કૂલોએ જો વધુ ફી લીધી હશે તો તે ફી નિર્ધારણ પછી વાલીને સરભર કરવી પડશે. નિયત ફી કરતા વધુ લીધી હશે તેનાી બમણી ફી સ્કૂલોએ વાલીઓને આપવી પડશે. જે સ્કૂલ સંચાલક નવા કાયદાનો અમલ નહીં કરે તેની સામે દંડ, સ્કૂલની માન્યતા રદ કરવી અને તેની મિલકત ટાંચમાં લેવા સુધીના પગલાં લેવામાં આવશે. શિક્ષણમંત્રી ચૂડાસમાએ રાજયની તમામ બોર્ડની સ્કૂલો માટે લાગુ પડતા ફી નિયમન કાયદાને ટૂંક સમયમાં રાજયપાલ મંજૂરી આપશે અને તેના નિયમો ઘડાઇ જવા સો ચાલુ સત્રી જ અમલ કરી દેવાશે તેવી મક્કમતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મધ્યમ વર્ગને તેનો સૌી વધુ ફાયદો વાનો છે. ફી માટેના નિયમો અને તેની સમિતિની રચનાની કામગીરી ચાલી રહી છે. પૂર્વ પ્રામિક, પ્રામિક માટે વાર્ષિક ૧૫ હજાર, માધ્યમિક માટે ૨૫ હજાર અને ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ માટે ૨૭ હજાર ફી મર્યાદાી ઓછી કે તેી વધુ ફી લેતી હોય તે સ્કૂલો હાલ વધારાની કોઇ ફી લઇ શકશે નહીં. જે કિસ્સામાં સ્કૂલોએ ફી લઇ લીધી છે અને તેવી રજૂઆતો પણ શિક્ષણ વિભાગને મળી છે પરંતુ નવી ફી નક્કી ન ાય ત્યાં સુધી વાલીઓને ર્આકિ બોજો ન પડે તે માટે અગાઉ નક્કી કરી હોય તે વધુમાં વધુ ૩ મહિનાની ફી સ્કૂલે સ્વીકારવાની રહેશે.