દ્વારકામાં ગઇકાલે અધિક માસના અંતિમ દિન એટલે કે અધિક અમાવસ્યાના શુભ અવસરે દ્વારકામાં અરબી સમુદ્ર વચ્ચે ચોતરફ સમુદ્રની અફાટ જળરાશિ વચ્ચે બિરાજતા અતિ પૌરાણિક શિવાલય ભડકેશ્ર્વર મહાદેવ મંદીર સાંજના સમયે મંદીરના પુજારી તેમજ સ્થાનીક શિવભકતો દ્વારા સાંજે પ વાગ્યાથી ૯ વાગ્યા સુધી પુષ્પ શુંગાર મનોરથ તેમજ આંબા મનોરથનું ભવ્ય આયોજન કરેલ હતું. જેનો સ્થાનીક શિવભકતો તેમજ બહારગામથી પધારેલા ભાવિકોએ દર્શન મનોરથનો લાભ લીધો હતો.
Trending
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો
- જનરલ કોચમાં મુસાફરી કરતા લોકો માટે ખુશ ખબર !
- ગુજરાતની ઐતિહાસિક નગરી ચાંપાનેર
- Surat : રિંગરોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો
- જાણો પૂજામાં પંચમુખી દીવાનું વિશેષ મહત્વ !