સદભાવના વૃઘ્ધાશ્રમ ખાતે ભોજન સમારંભ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે: ‘અબતક’ને અપાઇ વિશેષ માહિતી
ફેન્ડસ કલબ દ્વારા આગામી તા.૧૭ને રવિવારે સાંજે પ વાગ્યાથી દિવ્યાંગ બાળકો તથા વૃઘ્ધો માટે સદભાવના વૃઘ્ધાશ્રમ, શિતક પાર્ક ખાતે ભોજન સમારંભ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં ચોટીલાના ગાદીપતિ સુભાસગીરી બાપુ, હિંગળાજ શકિત પીઠના રજનીશગીરી બાપુ, શીવસેનાના પ્રમુખ જીમ્મીભાઇ અડવાણી, ડો. શિલ્પાબેન ગોસાઇ, કાશ્મીરાબેન નથવાણી સહીતના આગેવાનો હાજરી આપશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ફ્રેન્ડસ કલબના ચેરમેન બીનાબેન વખારીયા, ડો. મનીષ ગોસાઇ, વાઇસ ચેરમેન જયેશભાઇ કતીરા, પ્રમુખ વજુભાઇ ગઢવી, મંત્રી વિપુલભાઇ રાઠોડ, ઉ.પ્ર. સંદીપભાઇ પારેખ, મહામંત્રી ભરતભાઇ પિત્રોડા, સમીરભાઇ જાવીયા, જીતેનભાઇ પંડીયા, સમીરભાઇ પટેલ નિલેશ પટેલ, મહીલા પ્રમુખ શોભનાબેન વિઠ્ઠલાણી, ઉ.પ્ર. ખુશાલીબેન ત્રિવેદી, મંત્રી રેખાબેન ચૌહાણ, પ્રજ્ઞાબેન દેસાણી તથા કમીટી મેમ્બર હિનાબેન ધકાણ, વિલાસ મકવાણા, જીતીજ્ઞા મહેતા, ડો. એસ.ડી. પટેલ, કમલેશભાઇ ત્રિવેદી, કનુભાઇ રાધવાણી, સંદીપભાઇ વાડોદરીય, નીશીતભાઇ ભટ્ટ, કૈલાસભાઇ નકુમ, રવિભાઇ પરસાણા,, રસિકભાઇ હિરાણી, સુરેશભાઇ પટેલ, નીતીનભાઇ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.