વારંવાર અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા પ્રશ્નોના આધારે તૈયાર કરેલ માહિતી.
- – વડનગર : આનંદપુર, આનર્તપુર, ચમત્કારપુર
- – ચાંપાનેર : મુહમ્મદાબાદ
- – અમદાવાદ : કર્ણાવતી
- – પાલનપુર : પ્રહલાદનગર
- – કડી : કતિપુર
- – વિસનગર : વિસલનગર
- – ખંભાત : સ્તંભતીર્થ
- – કપડવંજ : કર્પણ વાણિજ્ય
- – વાત્રક : વાર્ત્રધ્ની
- – ડભોઇ : દર્ભવતી
- – વઢવાણ : વર્ધમાનપુર
- – શંખલેશ્ર્વર : શંખપુર
- – ભાવનગર : ગોહિલવાડ
- – વડોદરા : વટપદ્રક
- – સુરત : સૂર્યપુર
- – જામનગર, દેવભૂમિ દ્વારકા : હાલાર
- – હિંમતનગર : અહમદનગર
- – વલસાડ : વલ્લરખંડ
- – વડાલી : વડપલી
- – વાલોડ : વડવલ્લી
- – ખેડા : ખેટક
- – વેરાવળ : વેરાકુલ