વારંવાર અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા પ્રશ્નોના આધારે તૈયાર કરેલ માહિતી.
- – યુકેલિપ્ટસ જિલ્લો : ભાવનગર (નીલગીરીનો જીલ્લો)
2. – લીલી નાધેર : ચોરવાડ
3. – દક્ષિણનું કાશી : ચાંદોદ
4. – સુદામાપુરી : પોરબંદર
5. – સાધુઓનું મોસાળ : સિદ્વપુર (પાટણ)
6. – સુવર્ણ પર્ણની ભૂમિ : ચરોતર પ્રદેશ
7. – સૌરાષ્ટ્રની સંસ્કારનગરી : ભાવનગર
8. – સૌરાષ્ટ્રનું કાશ્મીર : મહુવા
9. – સૌરાષ્ટ્રનું પેરિસ : જામનગર
10. – સૌરાષ્ટ્રની આન, બાન, શાન : રાજકોટ
11. – ગુજરાતની સંસ્કારીનગરી : વડોદરા
12. – સાક્ષરભૂમિ : નડિયાદ
13. – કચ્છનું પેરિસ : મુંદ્રા
14. – સાધુઓનું પિયર : ગિરનાર
15. – પારસીઓનું કાશી : ઉદ્વાડા
16. – સોનાની નગરી : દ્વારકા
17. – ગુજરાતનો હરિયાળો બગીચો : ચરોતર પ્રદેશ (ખેડા)
18. – ઉદ્યાનનગરી : ગાંધીનગર
20. – ઔદ્યોગિક નગરી : વાપી
21. – પુસ્તકોની નગરી : નવસારી
22. – વિદ્યાનગરી : વલ્લભવિદ્યાનગર
23. – સોનાની મૂરત : સુરત
24. – સૂર્યપુત્રી : તાપી
25. – મૈકલ ક્ધયા : નર્મદા
26. – સત્યાગ્રહની ભૂમિ : બારડોલી
27. – મહેલોનું શહેર : વડોદરા
28. – વાડીઓનો જિલ્લો : જૂનાગઢ