ઉચ્ચ શિક્ષણમાંથી સેમેસ્ટર પ્રા નાબુદ કરવા એબીવીપીની કુલપતિને રજૂઆત સેમેસ્ટર પ્રા શિક્ષણની ગુણવત્તા ઘટાડતી હોવાનું તજજ્ઞોનો અભિપ્રાય
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ઉચ્ચ શિક્ષણમાંી સેમેસ્ટર પ્રા નાબુદ કરવાનો સુર ઉઠયો છે. ત્યારે ૯૫ ટકા શિક્ષણવિદો, અધ્યાપકો અને વિર્દ્યાીઓ સેમેસ્ટર સીસ્ટમનો વિરોધ કરી રહ્યાં હોવાનું અને આ પ્રા શિક્ષણની ગુણવત્તાને ઘટાડી રહી હોવાનું અખિલ ભારતીય વિર્દ્યાી પરિષદના સર્વેમાં બહાર આવતા આ મામલે સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ મારફત શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને પણ આ પ્રા રદ કરવા લેખીત રજૂઆત કરી હોવાનું એબીવીપીના મહાનગર મંત્રી હિમાલયસિંહ ઝાલાએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, નવા સત્રી જો સેમેસ્ટર સીસ્ટમ નાબુદ કરવામાં નહીં આવે તો પ્રાંત લેવલનો મોરચો કાઢવામાં પણ અખિલ ભારતીય વિર્દ્યાી પરિષદ સક્ષમ છે. અખિલ ભારતીય વિર્દ્યાી પરિષદના પ્રદેશમંત્રી નરેશભાઈ દેસાઈ અખબાર યાદીમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં સેમેસ્ટર પ્રા હટાવા બાબતે વિર્દ્યાીઓનો સર્વે કરવામાં આવેલ છે અને હમણાં કર્ણાવતી ખાતે સેમેસ્ટર પ્રા હટાવા બાબતે પ્રાધ્યાપકો અને શિક્ષણવિદોનો સેમીનાર કરવામાં આવ્યો જેમાં ૨૩ યુનિવર્સિટીઓના ૨૨૫ જેટલા પ્રાધ્યાપકોએ ભાગ લીધો હતો. જેમાં ૯૫%ી વધુ લોકો સેમેસ્ટર પ્રાના વિરોધમાં હતા. અ.ભા.વિ.પ. દ્વારા પુરા ગુજરાતમાં “સેમેસ્ટર પ્રા હટાવો મુવમેન્ટ શ‚ કરી છે.
અભ્યાસક્રમ ભણાવવા માટે પુરતો સમય મળતો ની. માત્ર ૪૦ ી ૫૦ દિવસનું જ વર્ગખંડ શિક્ષણ (કલાસ‚મ ટીચીંગ) ાય છે. તેી માત્ર પરીક્ષાલક્ષી વિષયનું ઉપર છલ્લું જ્ઞાન અપાય છે. પ્રતિ વિર્દ્યાી અધ્યાપકોની સંખ્યા ખુબ જ ઓછી છે. મોટાભાગની કોલેજોમાં માળખાગત સુવિધાઓ, પ્રયોગશાળાઓ, સાધનો અને અન્ય સંસાધનો અપુરતા છે. આવી વિપરીત પરિસ્િિતઓમાં સેમેસ્ટર પ્રા ઉચિત જણાતી ની.
સેમેસ્ટરને કારણે વર્ષમાં ચાર પરીક્ષાઓ લેવાય છે. જેમાં બે આંતરિક અને બે ફાઈનલ હોય છે. જેી વિર્દ્યાીઓને પરીક્ષા ફીનું ર્આકિભારણ બમણું યું છે. શ‚આતના વર્ષોમાં નાપાસ તા વિર્દ્યાીઓમાં એક નિષ્ક્રિયતા આવી જાય છે અને અંતિમ વર્ષમાં ઘણા બધા પેપરો સો વિર્દ્યાીઓ પાસ ઈ શકતા ની. પરિણામે માનસિક ડીપ્રેશન અને સામાજીક પ્રશ્ર્નો ખુબજ વધ્યા છે.
વિર્દ્યાીઓની સર્જનશીલતા-કળા-આવડતને ઉજાગર કરનારા યુવક મહોત્સવ-સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગિતા ઘટી રહી છે. એનસીસી જેવા દેશપ્રેમ અને અનુશાસન શીખવતા તા એનએસએસ જેવા સમાજ સેવાના ઉપક્રમોમાં વિર્દ્યાીઓની ‚ચી ઓછી ઈ રહી છે. અતિવ્યસ્તતા તા પરીક્ષાઓને કારણે સામાજીક સાંસ્કૃતિક ઉત્સવો, પરંપરાઓી વિર્દ્યાી વિમુખ ઈ રહ્યો છે.
અ.ભા.વિ.પ દ્વારા ગુજરાતની વિવિધ યુનિવર્સિટી, કોલેજોમાં વિર્દ્યાીઓનો આ સંદર્ભમાં સર્વે કરવામાં આવેલો, જેમાં ૯૫%ી વધુ વિર્દ્યાીઓ આ પ્રાી ત્રસ્ત છે અને સેમેસ્ટર પ્રાનો વિરોધ કરે છે. અ.ભા.વિ.પ. તા અન્ય અધ્યાપક સંઘ દ્વારા આ સંદર્ભમાં અધ્યાપકો અને શિક્ષણવિદોનો ઓનલાઈન સર્વે કરવામાં આવેલ છે. તેમાં પણ ૯૫% ી વધુ લોકો આ સેમેસ્ટર પ્રાનો વિરોધ કરે છે અને તે શિક્ષણની ગુણવત્તાને ઘટાડી રહી છે તેવું માને છે.
ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં સ્વનિર્ભર યુનિવર્સિટીઓની સંખ્યા જે રીતે વધી રહી છે. તે પ્રમાણે તેની સામે તેની બદીઓ (ઉણપો) પણ સામે આવી રહી છે. જેમ કે, મનસ્વી ફી વધારો, વિર્દ્યાીઓનું શોષણ… તેી આવી યુનિવર્સિટીઓ પર શૈક્ષણિક અને ર્આકિ નિયંત્રણ લાવવા માટે સરકારે કમીશનની રચના કરવી જોઈએ તેવી અ.ભા.વિ.પ.માંગ કરી છે.
વર્તમાન સમયમાં ગુજરાતમાં સ્વનિર્ભર કોલેજોનું મુલ્યાંકન કરવુ ખુબ જ આવશ્યક છે. જુદી જુદી કોલેજો તેમાં ફી માળખુ,શૈક્ષણિક સુવિધાઓ, શિક્ષણની ગુણવત્તાનું મુલ્યાંકન ખુબ જ જ‚રી છે. સરકારે તમામ સ્વનિર્ભર કોલેજો માટે ફી રેગ્યુલેટરી કમિટી બનાવવી જોઈએ અને સ્વનિર્ભર કોલેજો ઉપર શૈક્ષણિક અને ર્આકિ નિયંત્રણ લાવવામાં આવે તેવી અ.ભા.વિ.પ. માંગ કરે છે.