ભાજપની મજબૂત ઇચ્છાશક્તિ, સુદ્રઢ આયોજન,ગુણવત્તાયુક્ત અને સમયબધ્ધ વિકાસ કામોથી જનસમુદાયનું જીવન સરળ અને સુવિધાયુક્ત બન્યુ: ડો.ભંડેરી
અબતક, રાજકોટ
વડાપ્રધાન ન2ેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તથા અન્ય 2ાજયોમાં ભાજપા સરકારદ્વારા સર્વાંગી વિકાસ હાથ ધરવામાં આવી રહયો છે અને દેશના મહાનગ2ો મેગાસીટી અને સ્માર્ટસીટી બની રહયા છે ત્યા2ે વિવિધ લોકહીતકા2ી યોજનાઓને વધુ ને વધુ લોકભોગ્ય બનાવવા માટે ભાજપ સરકાર દ્વારા નકકરઆયોજનો થઈ રહયા છે. રાજ્યના મુુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યની ભાજપ સરકાર રાજ્યની વિકાસયાત્રાને નવી ઉંચાઈ આપવના નિર્ધાર સાથે કાર્ય ક2ી રહી છે. ત્યા2ે રાજ્યના મહાનગ2ોની સાથોસાથ નગ2ો અને ગામ પણ સમૃધ્ધ અને હાઈટેક બને તેવા આશયથી રાજ્યની ભાજપ સરકાર તરફથી વિવિધ વિકાસકાર્યો માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે ત્યા2ે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજ્યની 156 નગ2પાલિકાઓમાં સેનીટેશન/સ્વચ્છતા, પાણી પુરવઠો, આ2ોગ્યલક્ષ્ાી સફાઈ પ્રવૃતિ, 2ોડની જાળવણી, ફુટપાથ, સ્ટ્રીટ લાઈટ, સહીતના વિવિધ વિકાસલક્ષ્ાી કામો માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહે2ી વિકાસ યોજના અંતર્ગત પહેલા હપ્તા પેટે રૂા.189.પ0 ક2ોડ અને બીજા હપ્તા પેટે રૂા. 94.7પ ક2ોડ આમ કુલ રૂા. 284.2પ ક2ોડની ગ્રાંટની ચુક્વણી કરવામાં આવી હતી.
આ અંતર્ગત વધુ માહિતી આપતા ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડે2ીએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્યની ભાજપ સરકારના નેતૃત્વમાં ભા2તીય જનતા પાર્ટીની મજબુત ઈચ્છાશક્તિ અને સુદૃઢ આયોજનને કા2ણે ગુણવતાયુક્ત અને સમયબધ્ધ વિકાસ કામોથી જનસમુદાયનું જીવન સ2ળ અને સુવિધાયુક્ત બન્યુ છે.રાજ્ય સરકાર દ્વારા મહાનગ2ોની સાથોસાથ નગ2ો-ગામોમાં પણ વિકાસ કાર્યો માટે ક2ોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ત્યા2ે આ ગ્રાન્ટના માધ્યમથી ગુજ2ાતના નગ2ો અને ગામો વિકાસની હરણફાળ ભ2ી રહયા છે.
ત્યા2ે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા નગરપાલિકાઓને સમયાંત2ે ગ્રાન્ટની ફાળવણી ક2ી લઘુતમ સાધનોનો મહતમ ઉપયોગ થાય અને નાગ2ીકોના આ2ોગ્ય, પિરવહન, જાહેરસફાઈ, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા જેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવી રહયું છે ત્યા2ે ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડ દ્વારા લોકોને પ્રાથમિક સુવિધાઓથી લઈ માળખાકિય અને આંત2માળખાકિય સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા આશયથીરાજ્યના અમદાવાદ ઝોન, ગાંધીનગ2 ઝોન, વડોદ2ા ઝોન, સુરત ઝોન, 2ાજકોટ ઝોન, ભાવનગર ઝોનની કુલ 1પ6 નગ2પાલિકાઓ જેમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહે2ી વિકાસ યોજના અંતર્ગત પ્રથમ હપ્તા પેટે રૂા.189.પ0 ક2ોડ ત્યારબાદ બીજા હપ્તા પેટે વર્ષ 2021-22ની રૂા. 94.7પ ક2ોડ, કુલ મળી રૂા. 284.2પ ક2ોડની બેઝીક ગ્રાંટની ફાળવણી ક2વામાં આવી હતી.
આ ગ્રાન્ટનો ઉપયોગ મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા સેેનીટેશન/ સ્વચ્છતા, પાણી પુરવઠો, આ2ોગ્યલક્ષ્ાી સફાઈ પ્રવૃતિઓ જેમકે સેપ્ટિક મેનેજમેન્ટ, સેવેઝ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, વરસાદી પાણીની નિકાલ વ્યવસ્થા, 2ોડની જાળવણી, ફુટપાથ, સ્ટ્રીટલાઈટ, સ્મશાન ગૃહ/ કબ્રસ્તાન, કોમ્યુનીટી એસેટની જાળવણી જેવા પ્રાથમિક, માળખાકિય તેમજ આંતરમાળખાકિય કામો માટે ક2ી શકશે.