મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તેમજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ વોર્ડ મુલાકાત લઇ સફાઈ કામગીરી નિહાળી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઈસ્ટ ઝોનના વોર્ડ નં.૧૬, વેસ્ટ ઝોનનાં વોર્ડ નં.૧૨ અને સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.૧૪માં ઝુંબેશ હા ધરાઈ હતી. વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.૧૨માં કુલ લતા/વિસ્તારની સંખ્યા ૧૮૦, સફાઇ કરાવેલ કુલ મુખ્યછ માર્ગોની સંખ્યા ૦૬, સફાઇ કરાવેલ કુલ ન્યુસન્સ પોઇન્ટની સંખ્યા ૧૨, સફાઇ કરાવેલ કુલ ખુલ્લા પ્લોટની સંખ્યા ૧૭, મીની ટીપર વાહન મારફત કલેક્શન કરવામાં આવેલ કુલ કચરો – ૨૦ ટન, જે.સી.બી મારફત અંદાજીત નિકાલ કરાવેલ કુલ કચરો – ૧૭ ટન, કુલ જે.સી.બી ૦૪, કુલ ડમ્પારના ફેરા ૦૭, કુલ ટ્રેક્ટરના ફેરા ૦૫, કયુ આર. ટી. કારગો ટીમ ફેરા ૦૧, ચુનો / મેલેથીઓન પાવડર નો કરેલ છંટકાવ – ૧૦ બેગ, સફાઇ કરાવેલ માર્કેટ / હોકર્સ ઝોન ૦૧, એસીડ ફીનાઇલ દ્વારા સફાઇ કરેલ કુલ યુરીનલ ૦૧ (પ્રેસર જેટ મશીન દ્વારા) કામગીરી કરવામાં આવેલ છે.
વોર્ડ નં. ૧૪માં સઘન સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવે છે જેના ભાગ રૂપે આજ રોજ વોર્ડ નં.૧૪ માં સઘન સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સફાઇ કરાવેલ કુલ લતા/વિસ્તારની સંખ્યા ૨૭૬, સફાઇ કરાવેલ કુલ મુખ્યે માર્ગોની સંખ્યાા ૧૨, સફાઇ કરાવેલ કુલ ખુલ્લા પ્લોટની સંખ્યા ૧૨, સફાઈ કરાવેલ વોકળાની સંખ્યા ૦૩, ચુનો / મેલેથીઓન પાવડર નો કરેલ છંટકાવ ૧૩૮ બેગ, ટીપર વાહન ની ટ્રીપની સંખ્યા ૩૪, ડમ્પર વાહનની ટ્રીપની સંખ્યા – ૦૫, સફાઇ કરાવેલ કુલ ન્યુસન્સ પોઇન્ટની સંખ્યા ૦૭, ઉપયોગમાં લીધેલ કુલ જે.સી.બી – ૦૩, કુલ ટ્રેક્ટરના ફેરા ૦૫ દ્વારા સફાઈ ઝુંબેશ કામગીરી કરવામાં આવેલ છે. જેમાં કુલ ૨૩ (મે. ટન) કચરાનો નિકાલ કરવામાં આવેલ.
વોર્ડ નં.-૧૬માં સફાઇ કરાવેલ કુલ લતા/વિસ્તારની સંખ્યા ૧૩૪, સફાઈ કરાવેલ ખુલ્લા પ્લોટની સંખ્યા – ૦૩, ૦૫ મુખ્ય માર્ગોની સફાઈ, સફાઈ કરાવેલ ન્યુસન્સ પોઈન્ટની સંખ્યા – ૧૦, કુલ એક્ત્રીત કચરો તા ભરતી – ૫૭ ટન, વપરાયેલ મેલેીઓન તા ચુનાની થેલીની સંખ્યા – ૬૬ થેલી, જે.સી.બી, ડમ્પર, ટ્રેકટર દ્વારા કરાવેલ ફેરા-૧૨, સફાઈ કરાવેલ વોંકળાની સંખ્યા – ૦૨ દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવ્યો.