નિયંત રાયચુરાએ ૯૬.૪૪ પીઆર મેળવી સ્કૂલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ
રાજકોટ ખાતે આવેલી ન્યુ એરા સ્કુલના ધોરણ ૧ર ના વિજ્ઞાન પ્રવાહનું પરીણામ જાહેર થયું જેમાં વિઘાર્થીના પહેલા ક્રમાંક ઉપર નિયંત રાયપુરા કે જેમને ૯૬.૪૪ ટકા પ્રથમ ક્રમ મેળવેલો છે. બીજા ક્રમ ઉપર નીર્મય ધ્રુવ કે જેને ૯૮.૫૧ ટકા પ્રાપ્ત કર્યા છે. હીતેશ ક્રીપલાની કે જેમને ૯૪.૬૮ ટકા સાથે ત્રીજો ક્રમાંક મેળવેલો છે. વિઘાથીઓમાં અને સ્કુલના ટીચર્સમાં ખુબ જ હરખની લાગણી જાેવા મળી હતી અને વિઘાર્થીઓની કારકીર્દી કે આગળના સમયમાં કેવો અભ્યાસ કરશે તે પણ વિઘાર્થીએ જણાવ્યું હતું
રાજકોટની ન્યુ એરા સ્કુલના ટ્રસ્ટી અજય પટેલને અબતક સાથેની વાતચીત દ્વારા જણાવ્યું હતું કે. બોર્ડમાં પ્રથમ નંબર પર આવેલા વિઘાર્થીઓને જોઇને ખુબ ખુશી થાય છે. અને ન્યુ એરા સ્કુલનું ૯૦ ટકા પરીણામ આવ્યું છે. અને ન્યુએરા સ્કુલના વિઘાર્થીઓ એ ૯૦ પીઆર લઇ ચુકયા છે. ત્યારે સ્કુલના દરેક વિઘાર્થીઓને અભિનંદન અને આ વર્ષેની પરીક્ષા ખુબ જ વર્ગ પૂર્ણ છે. અને એમ.સી. કર્યુ રદ થયા હતા અને એમની જગ્યાએ બ્રીફ પ્રશ્ન હતા. અને વિઘાર્થીઓએ ખુબ જ મહેનત કરી હતી. તેમના માટે અભિનંદન પાઠવું છું.
અબતક સાથેની વાતચીતમાં ન્યુ એરા સ્કુલના વિઘાર્થી નિયંત રાયચુરા એ જણાવ્યું હતું કે જે સ્કુલમાં પહેલા ક્રમે ઉર્તીણ થયો છે અને તેને ૯૬.૪૪ પીઆર આવ્યા છે. અને આ મુકામે પહોચવાનો પહેલો શ્રેય ટીચર અને માતા-પિતાને આપું છું. આગળના સમયમાં સારો એવો ડોકટર બની એક સારો ગર્વમેન્ટ કોલેજમાં એડમીશન લેવા ઇચ્છું છું.
અબતક સાથેની વાતચીતમાં નિર્મય ધ્રુવે જણાવ્યું હતું કે, ન્યુ એરા સ્કુલમાં અભ્યાસ કરતાં બોર્ડમાં ૯૮.૫૧ ટકા આવેલા છે. અમે ગુજ સીટી માં ૧૦૦ માર્ક આવેલા છે. હું ત્રીપલ આઇટી યુજીઇ મોડમાં હૈદરાબાદ ખાતે સીલેકટ થયેલ છું. સમગ્ર શ્રેય હું ન્યુ એરા સ્કુલને ન્યુએરા સ્કુલને આપું છું. અને ભવિષ્યમાં ત્રીપલઆટી કે આઇ.આઇ. ટીમાં કમ્પ્યુટરસાયન્સમાં વર્ક કરવા ઇચ્છું છું.
– હીતેશ ક્રીપલાણી (વિઘાર્થી)
અબતક મીડીયા સાથેની વાતચીતમાં હીતેશ ક્રીપલાણી જે ન્યુએરા સ્કુલમાં અભ્યાસ કરે છે અને તેમણે જીમેઇન્સમાં ૯૪.૬૮ પીઆર આવેલ છે. અને એડવાન્સ માટે તે સક્ષમ છે. એમને ટોપ આઇ.આઇ.ટી. મા કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરવા માંગે છું. અને જી મેઇન્સમાં મોડો અભ્યાસ ચાલુ કરેલો હતો પરંતુ ન્યુ એરા સ્કુલએ ખુબ જ સારો એવો સ્પોર્ટ કર્યો અને હું સક્ષમ છું કે હવે એડવાન્સ માટે સારી કોલેજમાં એડમીશન લઇ શકું, અને માતા પિતા પર સારો સહયોગ આપી રહ્યા છે. આજે આ મુકામે સુધી પહોંચી શકયો છું.