સીઆઈએસએફે ઇન્દિરા ગાંધી આતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બાથરૂમ માંથી ૯ કિલો સોનું બિન વારસી મળી આવ્યું છે કોઈ દાણચોરી કરવાના ઈરાદે દીલ્લી ઇન્દિરા ગાંધી આતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લાવેલ હશે પરતું એરપોર્ટ પર ની સિક્યુરીટીને પાર ન કરી શકે તેમ હોય તેથી તેણે વોસરૂમ માં જ મુકું ને ચાલી ગયેલ, નવી દિલ્હીના વોશરૂમમાં છૂટી પડેલી 9 ગોલ્ડ બાર્સની કિંમત આશરે રૂ. 3 કરોડની હતી, જે કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટને સોંપી હતી અને હવે આ સોનું કોનું હશે. શા માટે મૂકી ને ભાગી ગયેલ તે જોવું રહ્યું…
CISF recovered a bag containing nine gold bars weighing about 09 kg, worth approximately Rs.3 crore, lying unattended in the washroom of IGI Airport, New Delhi, handed over to Customs Dept. pic.twitter.com/84LfKXwjj1
— ANI (@ANI) May 3, 2018
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com