Abtak Media Google News

જામનગર તા ૨૭, જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં નગરપાલિકા ના તંત્રના વાહનો તેમજ સરકારી કર્મચારી ના વાહનો ને પાર્ક કરવા માટેના અલગ અલગ પાર્કિંગ બનાવાયા છે, પરંતુ આ પાર્કિંગની જગ્યામાં કેટલાક ખાનગી હોવાનો ના માલિક દ્વારા ગેરકાયદે રીતે મહાનગરપાલિકાની કચેરીમાં પોતાના ફોરવ્હીલ પાર્ક કરી દેવામાં આવે છે, તેવું એસ્ટેટ વિભાગને ધ્યાનમાં આવ્યું હતું.

6712Ed6A B983 404E 8752 B23Fdeeb0889

દરમિયાન આજે સવારે એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિત,સુનિલભાઈ ભાનુશાળી સહીતની ટીમે મહાનગરપાલિકા ની પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે વાહન પાર્ક કરનારા ૯ કાર ચાલકો સામે કાર્યવાહી કરી છે, અને તમામ કારમાં લોક મારી દીધા પછી તેઓ સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહીને લઈને ખાનગી વાહન પાર્ક કરનારાઓમાં ભારે દોડધામ થઈ છે.

જામનગર: સાગર સંઘાણી 

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.