Share Facebook Twitter WhatsApp ગુજરાત પોલીસતંત્રમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા ગુજરાત પોલીસતંત્રમાં ધરખમ ફેરફાર થયા છે. રાજ્યના 83 PI(પોલીસ ઇન્સ્પેક્ટર)ને બઢતી સાથે DySP (ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ) બનાવાયા છે. આ સાથે બઢતી સાથે બદલીના પણ આદેશ અપાયા છે. રાજ્ય પોલીસતંત્રમાં ફરજ બજાવતા 77 DySPની આંતરિક બદલી કરાઈ છે. Gujarat news
મામલો મેદાને/ બ્રિજરાજ દાન અને દેવાયત ખવડ વચ્ચે ફરી ડખો, ખવડે કહ્યું – “હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ”09/01/2025
વેરાવળ: વિજ્ઞાન-કલાનો આધુનિક બનતો સરકારી વિજ્ઞાન કોલેજમાં યોજાયેલો રાજ્યકક્ષાનો સાયન્સ કાર્નિવલ09/01/2025
વેરાવળ: રાજ્યકક્ષાના ‘સાયન્સ કાર્નિવલ’ માં આંતરક્ષિતિજો વિકસાવતા સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ09/01/2025