- શુક્રવારે અધધધ 70 લોકોએ ઉમેદવારી નોંધાવી: 68-રાજકોટ પૂર્વમાં 15, 69- રાજકોટ પશ્ર્ચીમમાં 13
- 70- રાજકોટ દક્ષીણમાં 25, 71 રાજકોટ ગ્રામ્યમાાં 13, 72- જસદણમાં 5, 73- ગોંડલમાં 3, 74- જેતપુરમાં 2 અને 75 ધોરાજીમાં 6 ફોર્મ ભરાયા
રાજકોટ જિલ્લાના આઠ વિધાનસભા વિસ્તારોની સામાન્ય ચૂંટણી માટે આજરોજ આશરે 70 ઉમેદવારી ફોર્મ ભરાઈને આવ્યા છે. જ્યારે અત્યારસુધીમાં કુલ 82 ઉમેદવારી ફોર્મ રજૂ થયા છે.
68- રાજકોટ પૂર્વમાં આજે 13 પુરુષ, 00 મહિલાના મળીને 13 ફોર્મ આવ્યાં. આજ સુધીમાં કુલ ફોર્મ 15 થયા.
69- રાજકોટ પશ્ચિમમાં આજે 08 પુરુષ, 04 મહિલા મળીને 12 ફોર્મ આવ્યા. આજ સુધીમાં કુલ ફોર્મ 13 થયા.
70 – રાજકોટ દક્ષિણમાં આજે 18 પુરુષ, 01 મહિલા મળીને 19 ફોર્મ આવ્યા. આજ સુધીમાં કુલ ફોર્મ 25 થયા.
71- રાજકોટ ગ્રામ્યમાં આજે 08 પુરુષ, 04 મહિલા મળીને 12 ફોર્મ આવ્યા. આજ સુધીમાં કુલ ફોર્મ 13 થયા.
72- જસદણમાં આજે 05 પુરુષ, 00 મહિલા મળીને 05 ફોર્મ આવ્યા. આજ સુધીમાં કુલ ફોર્મ 05 થયા.
73 – ગોંડલમાં આજે 02 પુરુષ, 00 મહિલા મળીને 02 ફોર્મ આવ્યા. આજ સુધીમાં કુલ ફોર્મ 03 થયા.
74 – જેતપુરમાં આજે 02 પુરુષ, 00 મહિલા મળીને 02 ફોર્મ આવ્યા. આજ સુધીમાં કુલ ફોર્મ 02 થયા.
75 – ધોરાજીમાં આજે 05 પુરુષ, 00 મહિલા મળીને 05 ફોર્મ આવ્યા. આજ સુધીમાં કુલ ફોર્મ 06 થયા.
રાજકોટના આઠેય વિધાનસભા વિસ્તારોમાં આજે 79 ફોર્મ મળીને અત્યારસુધીમાં 481 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા છે.