વિશ્ર્વ યોગ દિવસ નિમિતે વંદેમાતરમ સ્કુલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે શાળાના ટ્રસ્ટી ડો. વિરડા, આચાર્ય દક્ષાબેન જોશી તથા ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓએ એક સાથે યોગા કર્યા હતા. સ્કુલના આચાર્યએ જણાવ્યું હતુ કે ફકત યોગદિવસ નિમિતે જ નહિ પરંતુ અમારી શાળામાં દરરોજ યોગા કરવામાં આવે છે. શાળાના વિદ્યાર્થીઓએ આનંદ અને ઉત્સાહ સાથે યોગાસન કર્યા હતા.
Trending
- જનરલ કોચમાં મુસાફરી કરતા લોકો માટે ખુશ ખબર !
- ગુજરાતની ઐતિહાસિક નગરી ચાંપાનેર
- Surat : રિંગરોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો
- જાણો પૂજામાં પંચમુખી દીવાનું વિશેષ મહત્વ !
- Winter skincare tips : શિયાળામાં સાબુ છોડો, આ 6 નેચરલ વસ્તુ તમારા ચહેરાને રાખશે એકદમ સોફ્ટ
- શિયાળાનું સુપરફૂડ સંતરું, રોજ ખાવાથી હેલ્થ રહેશે તગડી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, દિવસ આનંદદાયક રહે.
- શું તમે પણ સ્કીન કોમળ, સુંદર અને ગ્લોઇન્ગ બનાવવા માંગો છો