સ્વસ્થ લોકોને આ લોકોએ આપ્યો અનોખો સંદેશ : કોરોના સામે લડવા એક થઇને સરકારના આદેશનું પાલન
પોરબંદરના ગોરસેર ના મામા પાગલ આશ્રમ ના ૬૫ અસ્થિર મગજ ના વ્યક્તિ દ્વારા હાલ કોરોના જટીલા વાયરેસ ને લઈને સમપુણ રીતે સરકાર ના આદેશ નું પાલન કરવા મા આવે છે મામા પાગલ આશ્રમ ના વણઘાભાઈ લખમણભાઈ પરમાં દ્વારા વર્ષો થી આશ્રમ ચલાવા મા આવે છે ત્યારે બોહળી સંખ્યા મા તેના દ્વારા માનસિક બીમાર વ્યકતિ ઓ ને સાજા કરી પોતાના વતન પરત કરવા મા આવિયા છે ત્યારે આજ રોજ વાંધાભાઈ પરમાર દ્વારા જણાવેલ કે હાલ દેશ ભહાર મા જટીલા કોરોના ના વાયરેસ ને લય ને સરકાર શ્રી ના આદેશ નું સમપુણ ઓલન કરવા મા આવી રહીંયુ છે જેમ કે તમામ મામસીક બીમાર વ્યકતિ ને દિવસ દરમ્યાન ૮ થી ૧૦ વાર હેન્ડ વોર્સ થી હાથ સાફ કરવા મા આવે છે સાથો સાથ સેન્ટ્રાજર થી હાથ ને સેનેટરાયજ કરવા મા આવે છે દિવસ દરમીયામ ૨ થી ૩ વાર નવરામાં આવે છે તમામ લોકો ને માસ નો ઉપયોગ કરવા મા આવેછે સાથો સાથ સોસોયાલ ડિસ્ટર્સ પણ રાખવા માવે છે સમપુણ રીતે કોરોના જેવા જટીલા વાયરેર્સ સામે લડત માનસિક બીમાર દ્વારા સંપૂર્ણ પાલન કરવા મા આવે છે સાથો સાથ વધાભાઈ પરમાર દ્વારા લોકો ને એક અપીલ કવા મા આવી હતી કે માનસિક બીમાર લોક જો નાયમો.નું પાલમ કરવા મા આવે છે તો દેશ ના વુકતી ઓ.દ્વારા સરકાર શ્રી ના આદેશ નું પાલન કરવુ જોયે જરૂયાત વગત બહાર નીકળવું નહીં ને કોરોના ને લડવા માટે એક થય ને લોકો એ સરકાર ના આદેશ નું સમપુણ રીતે પાલન કરવુ જોઈએ તોજ આ મહામારી સામે લડત લડી શકશું.