ગુજરાતના સિંહોને અન્ય રાજ્યોમાં લઈ જવા માટે છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યો વચ્ચે કાયદાકીય આંટી સર્જાઈ છે. હાલ ગુજરાતમાંથી 8 સિંહોને ઉત્તરપ્રદેશમાં મોકલવા માટેની બાબતને લીલીઝંડી મળી ગઈ છે. જુનાગઢના સક્કરબાગ ઝૂમાંથી ઉત્તરપ્રદેશમાં નવા બનતા પાર્કમાં ગુજરાતના આ 8 સિંહોને રાખવામાં આવશે. UPના ગોરખપુરમાં નવા બની રહેલા ઝૂમાં સૌરાષ્ટ્રની શાન ગણતા ગીરના 8 સિંહોને મોકલવામાં આવશે, જે માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી છે. 8 સિંહો માંથી બે નર અને છ સિંહણનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં આ સિંહોને ગોરખપુર વિમાન મારફતે લઈ જવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
Trending
- આજે ઉત્પન્ના એકાદશી વ્રત,જાણો મહુર્ત, વ્રત કથા અને પારણાં સમય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં