ઓખા હાવરા ટ્રેન માથી 8 કિલો ગાંજો મળી આવેલ છે, ઓખા રેલ્વે સ્ટેશનપર ઉભેળ ટ્રેન ઓખા-હાવરાના જનરલ ડબા માથી 8 કિલો બિનવારશી ગાંજો મળી આવેલ છે. રાત્રિના 8:15 વાગ્યે ઓખા આર.પી .એફ , પી.આઈ તથા કોસ્ટેબલ દ્વારા મળેલ બાથમીના આધારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયા ઓખા હાવરા ટ્રેનના જનરલ ડબા માઠી 8 કિલો ગાંજો જેવો નશીલો પર્દાથ મળી આવ્યો હતો. ત્યાર બાદ તંત્રએ વધુ તપાસ હાથધરી છે. અને મળેલ મુદામાલ જામનગર પોલીસ ને સોપીદેવમાં આવ્યો છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારોથી સારું રહે, લાભદાયક દિવસ.
- Tasty and healty: શિયાળામાં આદુની ચટણી તમારા ભોજનનો વધારશે સ્વાદ
- અમરેલી: કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા યુવક કોંગ્રેસની કારોબારીની બેઠક યોજાઈ
- જુનાગઢ: નાતાલના પર્વને લઇ ગિરનાર પર પ્રવાસીઓની ભીડ
- નલિયા: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના શતાબ્દી મહોત્સવની કરી ઉજવણી
- Lookback 2024 sports: ભારતીય રમતો 2024માં ટોચની 5 ચોંકાવનારી ઘટનાઓ
- બગસરા: મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
- રાત્રે પથારીમા પડ્યા ભેગું ઓવરથીંકીંગ ચાલુ થઇ જાય છે!!!