ધોરાજી પોલીસ મથકે થી મળતી વિગત મુજબ ધોરાજી તાલુકા ના સુપેડી ગામ પાસે એક મોટરકાર માંથી અંદાજે સાતસો પચાસ લીટર દેશીદારૂ પકડાયો હતો.
અને જુનાગઢ નો બુટલેગર મોટરકાર સ્થળ પર મુકીને ફરાર થઈ ગયો ધોરાજી માં કદાચ આટલો દેશી પકડાયો હશે તેવી પહેલી વાર હશે દેશીદારૂ કિમત 15000 અને એકલાખ મોટરકાર કુલ મુદ્દામાલ એકલાખ પંદર હજાર નો મુદ્દામાલ કબ્જે કરી વધું તપાસ ધોરાજી પોલીસ ચલાવી રહી છે