રાજયમાં તા.૧લી એપ્રિલ ૨૦૦૫ પછી નોકરીમાં જોડાયેલા કર્મચારીઓ માટે પેન્શન પ્રા બંધ ઈ ગઈ હતી. જેના વિકલ્પે ૧૦ ટકા કર્મચારીઓ અને ૧૦ ટકા સરકારી ફાળાી સીપીએફ યોજના શ કરવામાં આવી હતી. પરંતુ સમગ્ર રાજયમાં ઈ.સ.૨૦૧૧માં અમલી યા બાદ સાત વર્ષ પછી અંતે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન સ્કૂલોમાં ફરજ બજાવતા શિક્ષકો માટે આજી આ યોજના અમલમાં ઈ છે. જેને સરકારની પણ મંજૂરી મળી ગઈ છે અને આજી કર્મચારીઓને રેગ્યુલર કપાત પણ કરવામાં આવશે. એપ્રિલ ૨૦૦૫ પછીના કર્મચારીઓને પુરા પગાર આપવામાં આવ્યા છે તેનો પણ તેમને લાભ મળશે.
Trending
- Surendranagar : કઠડા નજીક બુટલેગરની કાર ઝડપવા જતા જાંબાઝ PSIનું અવસાન
- જામનગરમાં દિવાળીની રાત્રે 27 સ્થળે આગના બનાવો બનતા ફાયર રહ્યું સતત ખડેપગે
- આ ચટણી ખાવાથી દૂર રહેશે બીમારીઓ
- ગુજરાતના ખેડૂતો આ રીતે બની રહ્યા છે ધનવાન
- લોકોએ જિંદગીભર ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ: જામનગરની ધરતી પરથી જગતગુરૂ શંકરાચાર્યનો સંદેશ
- હજી તો ઠંડી શરૂ નથી થઈ તે પહેલાં જ ગરમ કપડાની માંગ વધતા ઠેર ઠેર લાગ્યા સ્ટોલ
- એક લોકપ્રિય ઉત્તર ભારતીય શાક એટલે આલુ ગોબી
- રોજ અનુલોમ-વિલોમ કરવું સ્વાસ્થ્ય માટે વરદાન