ઉના તાલુકામાં અન્ય રાજ્યના પરપ્રાંતીય શ્રમિકો વ્યવસાય ધંધો કરવા માટે ઘણા સમયથી આવેલા હોય અને સ્થાયી થયેલા હોય અને લોકડાઉન દરમ્યાન તમામ મજૂરો અહીં ફસાયેલા હતા.
છેલ્લા ૪૫ દિવસથી તમેની આવક બંધ થયેલ હોય અને આ તમામ શ્રમિકો પોતાના વતન જવા માટે પરવાનગી મેળવી સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આજે મામલતદાર દ્વારા શિવશક્તિ ટ્રાવેલ્સ બસ સંચાલકો સાથે ભાડું નક્કી કરી તમામ શ્રમિકોનું મેડિકલ પરીક્ષણ કરી ૬૫ વ્યક્તિઓ પોતાના વતન રાવણ થયા.
શ્રમિકો પોતાના વતન જવા માટે સૌ પ્રથમ તેલંગાના રાજ્યના નાલગોડાની મંજૂરી મેળવી હતી.