૭મી ઓકટોબરે સવારે ૧૦ કલાકે જામનગર પહોંચશે, ત્યાંથી દ્વારકા જશે : દર્શન બાદ બેટદ્વારકા બ્રીજનું ખાતમુહૂર્ત કરશે : બપોરે ૨ વાગ્યે ચોટીલા જવા રવાના થશે : હિરાસર ખાતે રાજકોટના નવા એરપોર્ટ ખાતે ભૂમિપૂજન તેઓના હસ્તે થશે : ત્યારબાદ ચોટીલા ખાતે વિશાળ જાહેરસભાને પણ સંબોધન કરશે : ચોટીલાથી સાંજે ગાંધીનગર આઈઆઈટીનું લોકાર્પણ : ૮મી ઓકટોબરે નરેન્દ્રભાઈ સવારે વડનગર જશે, ત્યાં હોસ્પિટલનું લોકાર્પણ બાદ બપોરે ભરૂચમાં ૫૦૦ કરોડના પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરશે : દહેજના હાડભૂત ખાતે કોઝવે-વિઅરનું ખાતમુહૂર્ત : સાંજે દિલ્હી જવા રવાના થશે.
Trending
- જામનગર તાલુકાના સિક્કામાં મામા-ભાણેજને શર્મસાર કરતો અતિ ચકચાર જનક કિસ્સો
- નાના શહેરોમાં ક્ધટેન્ટ બનાવવા નેટ ફિલકસ, એમેઝોન અને ગુગલ નાણા ‘વેરી’ રહ્યું છે!!!
- લોહીયાળ ઉત્તરાયણ : સાત સ્થળોએ નજીવી બાબતે બઘડાટી બોલતા 17થી વધુ ઈજાગ્રસ્ત
- નિરંજન શાહ સ્ટેડિયમમાં રનનું રમખાણ: ભારતીય મહિલા ટીમે રેકોર્ડબ્રેક 435 રનનો જુમલો ખડક્યો
- સુરતના મેયર દક્ષેશ માવાણીની ભારતીય નૌકાદળના પ્રસ્થાપન સમારોહમાં ઉપસ્થિતિ
- Motoની નવી G સીરીઝ માર્કેટમાં લોન્ચ માટે આતુર…
- ગુજરાત : એક એવું ગામ છે જ્યાં પતંગ ઉડાડવા બદલ ફટકારાય છે દંડ કારણ જાણીને ચોંકી જશો!
- રાજકોટના કુવાડવા રોડ પરથી રૂ.18.14 લાખના હેરોઇન સાથે બે શખ્સોની ધરપકડ