તા.૪ ઓગષ્ટને શનિવારના રોજ જામજોધપુર તાલુકાના સામાજીક વનીકરણ રેન્જ એસ.એફ. દ્વારા મધર ટેરેસા સ્કુલ જામજોધપુર મુકામે ૬૯માં વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જામજોધપુરનાં મામલતદાર તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રમુખ શાળાના આચાર્ય તથા વનાધિકારીઓના હસ્તે દીપ પ્રાગટય, વૃક્ષારોપણ, વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિદ્યાર્થીઓને વૃક્ષો આપી વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો તરફ ગતિમાન કરેલ હતા.
Trending
- વાસ્તુ ટિપ્સ :રામ નવમી પર આ જગ્યાઓની સફાઈ નહિ કરો તો રિસાઈ જશે લક્ષ્મી !
- સાવલીમાં દુ*ષ્કર્મ કેસમાં આરોપીને વર્ષોની સજા, અને હજારોનો દંડ ફટકાર્યો
- ભારતના પહેલા GenBeta બાળકને મળ્યું આધાર કાર્ડ, જાણો કેવી રીતે મેળવવું..!
- ઉના સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં વિવિધ સાધનોનું લોકાર્પણ
- ચૈત્રી નવરાત્રીના આઠમા નોરતે પાવાગઢમાં ભક્તો દર્શન કરવા ઉમટ્યા
- સોમનાથ : વેરાવળ બંદર પર નેશનલ મેરીટાઇમ ડેની ઉજવણી
- મહુવા તાલુકાની 63 સગર્ભા બહેનોને પોષણ કિટ વિતરણ કરાયું
- દાહોદ : પીપોદરા ગામે પ્રાથમિક શાળાના આચાર્ય લાંચ લેતા ઝડપાયા