સુજલામ-સુફલામ યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના શીંગસર ગામે રૂા.૫.૯૯ લાખના ખર્ચે તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી કાર્યરત છે. મનરેગા યોજના હેઠળ શીંગસર અને તેની આજુ-બાજુ ગામના ૬૬ જેટલા શ્રમીકો આ તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી કરી રહ્યા છે. અહીં શ્રમીકો માટે પાણીની વ્યવસ્થા કરવાની સાથે મેડિકલ કિટની સુવિધા પણ ઉપલબ્ધ છે.

Bhuvavada 3વહી જતા વરસાદી પાણીના સંગ્રહ માટે રાજ્ય સરકાર દ્રારા સુજલામ-સુફલામ યોજના અમલમાં મુકી ભગીરથ કાર્ય હાથ ધર્યું છે જેનાથી ખેડૂતોના કુવામા પાણીના તળ ઉંચા આવવાની સાથે ગ્રામજનોને રોજગારી મળતી થઈ છે.

Bhuvavada 4(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.