64મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત થઈ ગઈ છે. જેમાં સોનમ કપૂર સ્ટારર ‘નીરજા’ની બેસ્ટ ફિલ્મ અને ‘રૂસ્તમ’ માટે અક્ષય કુમારને બેસ્ટ એક્ટર જાહેર કરવામાં આવ્યા છે. આ સિવાય પ્રતિક ગાંધી સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘રોંગ સાઈડ રાજુ’ને પણ સ્પેશિયલ મેન્શન એવોર્ડ મળ્યો છે.

નેશનલ ફિલ્મ્સ એવોર્ડ્સની યાદી

  • બેસ્ટ ડેબ્યુ ફિલ્મ ઓફ અ ડિરેક્ટર-દીપ ચૌધરી (અલિફા)
    બેસ્ટ પોપ્યુલર ફિલ્મ પ્રોવાઈડિંગ વ્હોલસમ એન્ટરટેનમેન્ટ-Sathamanam Bhavathi
    બેસ્ટ સ્ટન્ટ કોરિયોગ્રાફી-પીટર હેન (પુલીમુરુગન)
    બેસ્ટ  ચિલ્ડ્રન્સ ફિલ્મ-ધનક (હિન્દી)
    બેસ્ટ ફિલ્મ ઓન સોશિયલ ઈસ્યુ- પિંક
    બેસ્ટ ડિરેક્શન-રાજેશ (વેન્ટીલેટર)
    બેસ્ટ એક્ટર- અક્ષય કુમાર (રૂસ્તમ)
    બેસ્ટ એક્ટ્રેસ- સુરભિ લક્ષ્મી (Minnaminungu)
    બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ- ઝાયરા વસીમ (દંગલ)
    બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટ- અધિશ પ્રવીણ (કુંજુ દૈવમ), સાજ (નૂર ઈસ્લામ), મનોહરા (રેલવે ચિલ્ડ્રન)
    બેસ્ટ  મેલ પ્લેબેક સિંગર-સુંદરા ઐયર (જોકર)
    બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર-થુમે જાકે
    બેસ્ટ સ્ક્રિન પ્લે (ઓરિજિનલ)-સ્યામ પુસ્કરન (મહેશિન્તે પ્રથીકારમ)
    બેસ્ટ સ્ક્રિન પ્લે (એડેપ્ટેડ)-સંજય ક્રિષ્નાજી પટેલ (દશક્રિયા)
    બેસ્ટ એડિટીંગ-રામેશ્વર (વેન્ટિલેટર)
    સાઉન્ડ ડિઝાઈનર-જયાદેવન (Kaadu Pookunna Neram)
    બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનઃ 24
    બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનર-સચીન (મરાઠી ફિલ્મ)
    બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ-એમકે રામક્રિષ્ના
    બેસ્ટ મ્યૂઝિક ડિરેક્શન-બાબુ પદ્મનાભ (કન્નડ-અલામા)

સ્પેશિયલ મેન્શન

  • કડવી હવા
    મુક્તિ ભવ (હિન્દી)
    માજીરાથી કેકી (આસામિઝ)
    નીરજા-સોનમ કપૂર
    મદીપુર (તુલુ)
    જોકર (તમિલ)
    રોંગ સાઈડ રાજુ (ગુજરાતી)
    પેલ્લી છુપ્પુલુ (તેલુગુ)
    દશાક્રિયા (મરાઠી)
    બિસર્જન (બંગાળી)
    મહેશિન્તે પ્રથિકરમ (મલયાલમ)
    કે સરા સરા (કોંકિણી)
    રિઝર્વેશન (કન્નડ)
    નીરજા (હિન્દી)

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.