મુખીના ફેકાયેલા પદાર્થમાંથી અતિ દુર્ભલ મિનરલ મળી આવ્યા

ભુસ્તશાસ્ત્રીઓને સ્કોટલેન્ડના એસ્લે સ્કાઇમાંથી ૬ કરોડ વર્ષ જુના જ્વાળામુખીની ગતિવિધિઓના નોર્થ એટલાન્ટીકમાં સંબંધ હોવાનો અંદાજો છે. જીયોલોજીના લેક્ચરર સિમોન ડ્રેક્ે એક મિટર જાડી જ્વાળાની ધારાની ઉડાંણપૂર્વક તપાસ કરી હતી. તે પત્થરોમાં ઇલેક્ટ્રોન માઇક્રોપોલ મળી આવ્યા હતા. જેમાં દુર્લભ મિનરલ મળી આવ્યા હતા.

આ પ્રકારના મિનરલ ક્યારેય પૃથ્વી પર મળ્યા નથી. જો કે નાસા દ્વારા બીજા વિશ્ર્વ યુધ્ધ દરમ્યાન સ્ટારકાસ્ટ ધૂમકેતુના અમુક સેમ્પલ મળી આવ્યા હતા. જેમાં જામેલા ઓબારનાઇટના તત્વો હતા જે ખરેખર ઉલ્કાના ટુકડા હતા. તેમને ટીમે આ સંશોધનનું તારણ દુર્લભ પ્રાકૃતિક ફેરફારોનું જણાવ્યું છે તેનુ દબાણ અતિ વધતા આ સ્થિતિ સર્જાય છે.

તો બીજા સાત કિલોમીટર દૂર ૨ મીટર જાડો જ્વાળા મુખીમાંથી ફેંકાયેલો પથ્થર મળી આવ્યો હતો. જેમાં અનેક દુર્લભ મિનરલ મળી આવ્યા હતા.

રિસર્ચરોએ ૬ કરોડ વર્ષ પહેલાના સમયકાળની અસરો જણાવી હતી. જો પ્રોફેસર ડ્રેકને સ્કાઇ પરથી બીજા સેમ્પલ મળી આવ્યા હતા જેમાં એવા જ મિનરલ હતા જે નાસાને કોમેટ ડસ્ટમાં મળી આવ્યા હતા. રસપ્રદ વાત તો એ છે કે આ પૂર્વ જ્વાળામુખી ફેંકાયેલો પદાર્થ ઓળખાયો ન હતો. હવે ભુસ્તરશાસ્ત્રીઓ માટે આ એક લોકપ્રિય સ્થળ બની ચુક્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.