સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એચ.એન.શુકલા ઓફ કોલેજ તેમજ નગરપીપળીયા ગ્રામ પંચાયત સંયુકત રાષ્ટ્રીય સેવા યોજનાનો ૬ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ શિબિરમાં ડો.એન.કે.ડોબરીયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજેશ એમ.લાલકિયા મેમ્બર ઓફ સ્પોર્ટસ એન.જે.જોષી એન.સી.સી.ઓફિસર, કાન્તાબેન વેકરીયા આચાર્ય, નગરપીપળીયા પ્રાથમિક શાળા, જે.એમ.ભાડજા આચાર્ય માધ્યમિક શાળા નગરપીપળીયા ગ્રામ પંચાયત સરપંચ કમલેશ સાકરીયા ન્યુઝ પેપર એજન્ટ એડવોકેટ માધુભાઈ વાઘેલા ગ્રામજનો ઉપસ્થિત રહેશે.
ડો.નેહલ શુકલ પ્રેસીડેન્ટ, ડો.મેહુલ ‚પાણી મેનેજીંગ ટ્રસ્ટી, ડો.અમીત ભટ્ટ આચાય, પ્રો.નિમેશ ભાલોડિયા પ્રોગ્રામ ઓફિસર, પ્રો.હિરેન મહેતા તા.૨૨ થી ૨૭ સુધીના કાર્યક્રમ કેમ્પનું ઉદઘાટન ગ્રામજન સર્થક પત્રિકા વિતરણ સફાઈ અભિયાન યોગ શિબિર સ્વરક્ષા તાલીમ સ્કુલના બહેનો માટે ૧૦૮૧ જાગૃતિ સેમિનાર, મેડિકલ કેમ્પ, ક્રિકેટ ટુર્નામેન્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમ પગપાળા યાત્રા (મંદિર) ખેતીવાડી માહિતી ધાર્મિક સ્થળોની સફાઈ આધ્યાત્મિક શિબિર, શૌચાલય, આરટીઓ ટ્રાફિક, જાગૃતિ અભિયાન સ્કૂલના બાળકો માટે સ્પર્ધા, દોડ, કવિઝ, કબડ્ડી, ખો-ખો, ગોળા ફેંક વિગેરે કાર્યક્રમ તા.૨૨ થી ૨૭ સુધીમાં શિબિર દરમિયાન કરવામાં આવશે.