૧૦૦ દિવસમાં ભારતમાં ૫ૠનું  ટ્રાયલ શો  શરૂ

ફાઈવજી (ફિફ જનરેશન મોબાઈલ નેટવર્ક) ફરીથી  ચર્ચાનો વિષય બની ગયો છે. ૨૦૧૯માં નવા ટેલિકોમ મીનીસ્ટર રવિશંકર પ્રસાદ દ્વારા સત્તા પર આવતા જ એક નવી જાહેરાત જલ્દીથી  જ કરશે. ફરીથી  અરટેલ-વોડાફોન-આઈડિયાની સામે રીલાયન્સ જીઓ ઉભું છે. વૈશ્ર્વિકસ્તરે જોઈએ તો યુએસ અને ચાઈના ફાઈવજીને લોન્ચ કરવા માટે સામસામે ઉતરી પડયું છે.

અહીંયા અમે જણાવશું કે ફાઈવજી શું છે ? શું તે આપી રહ્યું છે ? શા માટે પરિસ્િિત તંગ બની જશે. સુપર પાવર દેશ માટે અને ભારતની પરિસ્િિત શું બનશે એ સીવાય પણ ઘણું બધુ.

શું છે ફાઈવજી ટેકનોલોજી :

  • ફાઈવજી અવા ફિફ જનરેશન મોબાઈલ અને ઈન્ટરનેટ કનેકટીવીટી વાયદો કરે છે. સુપર ફાસ્ટ ઈન્ટરનેટ ડેટા ડાઉનલોડ અને અપલોડ સ્પીડનો ફાઈવજી બને છે. હાલના નેટવર્કને અપગ્રેડ કરીને એટલે કે (એલટીઈ ૪જી) નેટવર્ક પરી નેટવર્ક અપગ્રેડ કરી ફાઈવજી કરવામાં આવે છે. લો ફ્રિકવન્સી અવા મીનીમમ ડિલે નેટવર્ક રીસ્પોન્સ ફાઈવજી ટેકનોલોજી દ્વારા લો-બેટરી લાઈફ અને મીનીમમ પાવરના ઉપયોગી ખૂબ જ વધુ સ્પીડ અને નેટવર્ક કેપેબીલીટી આપવામાં આવે છે. ડેટાના ટ્રાન્સફર માટે.
  • ફાઈવજી ઈન્ટરનેટ સ્પીડ કસ્ટમરને ૧૦ ગણી વધારે સ્પીડ આપે છે. ફોરજી નેટવર્ક કરતા.
  • જે હાલનાં જનરેશનના મોબાઈલના નેટવર્કની માંગ પ્રમાણે ચેન્જ કરવો ખૂબ જ જ‚રી છે. જેી કરીને ફોરજીમાંથી  ફાઈવજીમાં નેટવર્ક ક્ધવર્ટ કરવામાં આવશે.
  • ફાઈવજી ઈન્ટરનેટ સ્પીડ દ્વારા ૧૦,૦૦૦ એમબીપીએસની સ્પીડ વપરાશકર્તા ઉપયોગ કરી શકશે. જેના લીધે લોકોની કાર્યક્ષમતામાં વધારો શે. તેમજ કામ ઝડપી શે અને લોકો સહેલાઈી પોતાના કાર્યો ઈન્ટરનેટના માધ્યમી કરી શકશે.
  • ફાઈવજી સ્પીડ સામે ફોરજી – ્રીજી સ્પીડ
  • ફાઈવજી – ૧૦,૦૦૦ એમબીપીએસ સ્પીડ
  • ફોરજી (એલટીઈ) – ૧,૦૦૦ એમબીપીએસ સ્પીડ
  • થ્રીજી – ૩.૧ એમબીપીએસ સ્પીડ
  • વનજી થી  ફાઈવજીની સફર

શું છે વનજી થી  લઈને ફાઈવજી નેટવર્ક જાણો.

  • વનજી – વોઈસ કોલ
  • ટુજી – વોઈસ કોલ + ટેકસ મેસેજ
  • થ્રીજી – વોઈસ કોલ + ટેકસ મેસેજ + ઈન્ટરનેટ સ્પીડ
  • ફોરજી – વોઈસ કોલ + ટેકસ મેસેજ + ઈન્ટરનેટ સ્પીડ + વીડિયો
  • ફાઈવજી – વોઈસ કોલ + ટેકસ મેસેજ + હાઈ સ્પીડ ઈન્ટરનેટ સ્પીડ કે જેમાં ૪૦ સેક્ધડની અંદર આખું મૂવી ડાઉનલોડ કરી શકાશે.

માત્ર ૧૦૦ દિવસની અંદર ફાઈવજી ટેકનોલોજીનું ટ્રાયલ ભારતમાં લેવામાં આવશે.

ટેલિકોમ મીનીસ્ટર રવિશંકર પ્રસાદે સન ગ્રહણ કરતાની સો જ કોટી જાહેરાત કરી કે ભારત ૧૦૦ દિવસમાં ફાઈવજીનું ટ્રાયલ લેશે.

ફાઈવજી ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લઈને આવશે. ફાઈવજી જાહેરાત તાં જ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં શીતયુદ્ધ શરૂ થઈ ગયું છે. જેમાં એરટેલ-વોડાફોન-આઈડિયાની સામે રીલાયન્સ જીઓ મીટ માંડીને બેઠુ છે.

ફાઈવજી સ્પેકટ્રમની હરરાજીએ ટેલિકોમ જગતને વિભાજીત કરી નાખ્યું હતું. ૨૦૧૯માં સરકારે ફોરજી અને ફાઈવજી સ્પેકટ્રમની હરરાજીને સ્ગીત કરી દિધી હતી જે નિયમનકારે સુચવ્યું હતું કે ભાવને ઘટાડયા વીના તેમજ કંપનીઓએ સારી કામગીરી બજાવી ન હતી. એરટેલ-વોડાફોન-આઈડિયા કંપનીઓએ ફાઈવજી સ્પેકટ્રમના ભાવને અતિશયે ગણાવ્યા છે. જેની સામે ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાંથી  રીલાયન્સ જીઓને હરરાજીના સમયે ટેકો આપવાનું કહેવામાં આવ્યું છે.

જેની સામે હુવેઈ કંપની ફાઈવજી માટે ગેજેટ ઉત્પાદકોમાંની એકમાત્ર કંપની છે. જો કે યુએસ ઈચ્છે છે કે દેશો ફાઈવજી કામી હુવેઈને બંધ કરી દેશે અવા તો તેનો ઉપયોગ ઘટાડી દેશે. અત્યાર સુધી ભારતે આ બાબતે કોઈ પગલા લીધા ની પરંતુ એવો સંદેશો આપ્યો છે કે સંપૂર્ણ રીતે શાસન ન કરો.

એરટેલ ઈન્ડિયાના સીઈઓએ પહેલાથી  જ જ કહ્યું છે કે, કંપની ફાઈવજીની અતિશય ભાવ પર પોસાઈ નહીં શકે. ફાઈવજી પરીવહન, આરોગ્ય, સ્માર્ટ સિટી, સ્માર્ટ ઘર તેમજ વિવિધ ક્ષેત્રે ક્રાંતિનું પરીબળ ઉત્પન્ન કરશે. આપના ફોન દ્વારા ઘરના તમામ ઉપકરણો તમારા ફ્રિઝી લઈ તમારા ઘરની સીકયોરીટી સુધીના કાર્યો કરવા માટે સક્ષમ અને સર્મ રહેશે. સ્માર્ટ સિટી અને ઓટોમેટેડ કાર પણ વાસ્તવિકતા બની રહેશે.

સેમસંગ તેમજ હુવેઈએ પહેલેી જ ફાઈવજી સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. જો કે, આનુસંગીક કારણોસર ભારતમાં આ ફોનોને લોન્ચ કરવામાં ની આવ્યા. આ વર્ષની શરૂઆતમાં ૧ પ્લાસ અને રેડમી દ્વારા ફાઈવજી ઉપકરણોનું લોકો સમક્ષ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પરંતુ અત્યાર સુધીમાં ભારતમાં કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં ની આવી.

પ્રાઈવસીનું જોખમ

  • ફાઈવજીના ઉપયોગ તો છે જ સામે સદ્ઉપયોગ પણ છે. જો તેની બીજીબાજુ જોવા જઈએ તો ફાઈવજી ડિવાઈસ પહેલા કરતા વધુ ડેટા ઉત્પન્ન કરશે. જે ઓવરલોડ વાની શકયતા વધુ ધણાવે છે.
  • ઉદાહરણ તરીકે લઈએ તો સ્માર્ટ ઘરની સીસ્ટમ તમારા અંગત જીવનની નજીકના પળોને ટેકનોલોજી તેમજ હેકિંગના માધ્યમી સદ્ઉપયોગ વાની શકયતા રહી શકે છે.
  • ફાઈવજી ઉપકરણો નેટવર્કને બાયપાસ કરી અને ઈન્ટરનેટ દ્વારા કનેકટ વાનું શરૂ કરી શકે છે જે હેકરોને નેટવર્કની નબળાઈ દ્વારા લોકોની પ્રાઈવસી તોડવાનો પ્રયત્ન પણ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.