વર્ષ ૧૯૯૯માં આફ્રિકાની ખાણમાંથી મળેલો ૧૧.૯૨ ગ્રામના ડાયમંડની હરાજીએ વર્લ્ડ રેકોર્ડ તોડયો
પીન્ક સ્ટાર નામના વિશાળ ડાયમંડની લીલામીી ઉપજેલા નાણાએ વિશ્ર્વ રેકોર્ડ તોડી નાખ્યો છે. આ ડાયમંડ ગઈકાલે હોંગકોંગમાં ૭૧.૨ મીલીયન ડોલર (અંદાજે ‚ા.૫૦૦ કરોડી વધુ)ની રકમમાં લીલામ યો હતો.
પીન્ક સ્ટાર ડાયમંડ ૫૯.૬૦ કેરેટનો છે. અમેરિકાની જેનોલોજીકલ ઈન્સ્ટીટયુટે આ ડાયમંડને સૌી ઉંચો ગ્રેડ આપ્યો છે. આ ડાયમંડની લીલામી માટે બીડીંગ ૫૬ મીલીયન ડોલરી શ‚ ઈ હતી. લીલામી પાંચ મીનીટ સુધી ચાલી હતી. આ લીલામી ફોન દ્વારા સૌી વધુ રકમ ઓફર કરનારે જીતી હતી.
આ ડાયમંડની સાઈઝ ૨.૬૯ ી ૨.૦૬ સેન્ટીમીટર છે. જયારે વજન ૧૧.૯૨ ગ્રામ છે. વર્ષ ૧૯૯૯માં આ ડાયમંડ આફ્રિકાની એક ખાણમાંી મળી આવ્યો હતો. વર્ષ ૨૦૧૩માં જીનીવામાં યેલી લીલામીમાં આ ડાયમંડની ૮૩ મીલીયન ડોલરમાં લીલામી ઈ હતી