જિલ્લાગ્રામ વિકાસ એજન્સી કારોબારીની બેઠક તા. ૧૧મી મેના રોજ કચેરીના સભાખંડમાં નિયામકબીએમ. પ્રજાપતિના અધ્યક્ષપદે યોજાઇ હતી. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકની વિવિધ યોજનાઓ અંતર્ગત યેલ કામગીરીની સમિક્ષા કરાઇ હતી.
રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગત વર્ષે મિશન મંગલમ યોજના અંતર્ગત તાબા હેઠળના કુલ ૧૧ તાલુકામાં ૧૬૫૦ સ્વસહાય જુોની રચનાના લક્ષ્યાંક સામે ૧૬૫૧ સ્વસહાય જુોની રચના કરી ૧૦૦ ટકાી વધુની સિધ્ધી હાંસલ કરેલ છે. જયારે જુ સશક્તિકરણમાં ૨૨૦૧ જુોના સશક્તિકરણ વડે ૧૦૦ ટકા કામગીરી સિધ્ધ કરાયેલ છે. જેમાં મિશનમંગલમ અંતર્ગત ૧૨૫ લાખી વધુની રકમ ખર્ચ કરાઇ છે.પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂા. ૧૦૭ લાખના ખર્ચે ૫૧૭ લાર્ભાી કુટુંબોને આવાસની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે. અગામી દિવસોમાં ઘરવીહોણા દરેક ગ્રામિણ કુટુંબોને આ યોજના હેઠળ આવરી લઇ દરેક કુટુંબોને આવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક સિધ્ધ કરાશે. આ માટે આગામી દિવસોમાં આવાસમેળાનું કરવાનું આયોજન કરાઇ રહયું હોવાનું નિયામકશ્રી બી.એમ. પ્રજાપતિએ આ તકે જણાવ્યું હતું.
ગ્રામીણ કારીગરોને ગ્રામ્ય કક્ષાએ રોજગારી પુરી પાડતી મનરેગા યોજના યોજના અંતર્ગત ૩૭૮ લાખ રૂપીયાના ખર્ચ સો ૮૩૭૯ કુટુંબોને ૩.૫૪ લાખ માનવદિન રોજગારી પુરી પાડી ૧૬૫૫ જેટલા માળખાગત સુવિધાના કામો શરૂ કરાયા છે. જે પૈકી ૩૦૬ કામ પૂર્ણ કરાયા છે જયારે અન્ય પ્રગતીમાં છે. આ યોજના અંતર્ગત કુલ ૧૧૦૭૪૨ જોબ કાર્ડ ઇશ્યુ કરાયા છે.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રૂપીયા ૧૩ કરોડ ૧૧ લાખના ખર્ચે બીપીએલ કેટેગરીના ૧૧૯૪૧ તા એપીએલ કેટેગરીના ૪૪૮૫૮ તેજ રીતે નિર્મળ ગુજરાત અંતર્ગત રૂપીયા ૫૩ લાખના ખર્ચે એપીએલ કેટેગરીના ૯૭૦૫ વ્યકતિગત શૌચાલયો બનાવાયા છે.