ગુજરાતભરમાં એસટીના પૈડા થંભી ગયા હોય ૪૨ હજાર કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર ત્યારે ઉનામાં મુસાફરો રઝળતા થયા છે અને પ્રાઇવેટ વાહનો એ લૂંટ મચાવી હોય તેવા દ્રશ્યો ઉના મા જોવા મળ્યા છે 30 એસટી બસ રોજબરોજ ચાલતી હોય ત્યારે આજે ઉના એસટી બસ સજ્જડ બંધ છે ત્યારે તેની કોઈ ચોક્કસ મદદ ન આવતા રાહદારીઓને મુસાફરોને બમણા પૈસા લઈને પણ મુસાફરી કરવી પડે એવી પરિસ્થિતિ ઉનામાં સર્જાણી છે જો હડતાલ ન ખોલે તો વિદ્યાર્થીઓને અને રોજબરોજ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડે અને વિદ્યાર્થીઓનું ભણતર જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ સર્જાણી છે.
ઉનામાં 50 ડ્રાઇવર અને કંડકટર હડતાલ પર ઉતર્યા : પ્રાઇવેટ વાહનોએ મુસાફરો પાસેથી લીધા બમણા પૈસા
Previous Articleગુજરાતમાં સ્વાઈન ફલુનો કહેર યથાવત
Next Article જેલમાં મોબાઈલ કે “મોબાઈલ જેલ !!!