કળા ની કોઈ ઉમર હોતી નથી કળા અમર છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આ ૫ વર્ષની બાળા . સુરેન્દ્રનગર જીલ્લાના નાનકડા ગામમાં જોરાવર નગરમા ૫ વર્ષની ઉંમરે આ બાળા ગરબાઓને રગ રૂપ આપી રહી છે. સુરેન્દ્રનગર ના જોરાવર નગરમા વસવાટ કરતા સતાણી પરિવારની આ ૫ વર્ષ ની બાળા નવરાત્રી નિમિત્તે પોતાના હાથે ગરબાઓ ને રંગ રૂપ આપી ને તયાર કરે છે આ પરિવાર નાં લોકો પણ આ બાળકીની આ કળા જોઈ અચંબામાં મુકાયા હતા ત્યારે કળાની કોઈ ઉમર હોતી નથી જેનું સ્થાર્થક ઉદાહરણ આ નાની ૫ વર્ષ ની બાળકી એ પૂરું પાડ્યું છે.
Trending
- ડિનરમાં ટ્રાય કરો બટેટા-ટામેટાની કરી, પેટ ભરાશે પણ મન નહિ !!
- યે જવાની હૈ દીવાની ! 30 વર્ષ પહેલા લો ભારતના આ અદ્ભુત સ્થળોની મુલાકાત
- રીંગણના ભર્તા જેટલું જ સ્વાદિષ્ટ છે બટાકાનું ભર્તું, અજમાવો અદ્ભુત સ્વાદ
- Love is in air !! વેડિંગ એનિવર્સરીને ખાસ બનાવવા લો આ સ્થળોની મુલાકાત
- લીલી હળદર શરીર માટે ગુણકારી….
- Gandhidham : રામબાગ હોસ્પિટલમાં વિલંબિત વિકાસવાળા બાળકોને અપાય છે નિઃશુલ્ક સારવાર
- વડસરમાં આવેલ અબડા દાદાની જગ્યાનો જીર્ણોદ્વાર કરાયો
- Yummy !! કેકના ટુકડામાંથી બનાવો કેક પોપ્સ, લોલીપોપ સ્ટાઈલમાં