૧૯મી સુધી ચલાવાશે જન સંપર્ક અભિયાન.
પ્રદેશ કોંગ્રેસની સુચના અનુસાર ગાંધી જયંતિથી ૧૯ ઓકટોબર સુધી પડધરી તાલુકા કોંગ્રેસ સમીતી દ્વારા જનસંપર્ક અભિયાનની શરુઆત કરેલ છે.
પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય પરસોતમભાઇ લુણાગરીયા, તાલુકા પંચાયત પ્રમુખ શાંતિલાલ બોડા, ઉપપ્રમુખ ભીમાભાઇ સાનિયા, એસ.સી. સેલના પ્રમુખ જેન્તીભાઇ ગોહેલ, ન્યાય સમીતી ચેરમેન ભગવાનજીભાઇ વાઘેલા તેમજ વિક્રમભાઇ રાઠોડ, અશ્ર્વિનભાઇ ગઢીયા, અશ્ર્વિનભાઇ રામોલીયા, રાજુભાઇ બાંભવા, કેતનભાઇ રાઠોડ, નરેન્દ્રસિંહ જાડેજ, ભીખુભા રાદડ, ચતુરસિંહ હડમતીયા, શહેર પ્રમુખ અરવિંદભાઇ વાઢેર, મનસુખભાઇ તળપદા, કાનભાઇ ખજુરડી, રમણીકભાઇ બોડીઘોડી, કાનજીભાઇ ચાવડા, મગનભાઇ ખંભાળા સરપંચ, બેચરભાઇ ડાંગર, રમણીકભાઇ ચૌહાણ, જીવરાજભાઇ ઝાલાવડીયા, જીવાભાઇ ડાંગર, ભગવતસિંહ જાડેજા, ડો. ડાયાભાઇ પટેલ, જસમતભાઇ વોરા, હસુભાઇ ચોવટીયા, બાબુભાઇ ચોવટીયા, રાણાભાઇ ગઢડા, જયરાજભાઇ વૈશ્ર્નવ, દિનેશભાઇ સાધરીયા, અમિતભાઇ ડોબરીયા, મહિપાલભાઇ પાણ, કલ્પેશભાઇ, વિશાલભાઇ ડોડીયા, દેવાભાઇ ગેડીયા, અસ્લમ ખાન તથા ૧૫૦ થી પણ વધારે સક્રિય કાર્યકર્તાઓની આગેવાની હેઠળ પડધરી તાલુકામાં જનસંપર્ક અભિયાનમાં જોડાયા છે.