પોથથી યાત્રામાં ૩ હજારી વધુ ભાવિકો જોડાયા: કથા દરમિયાન દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ.
અમરેલી જીલ્લાના વિરપુર(ગઢિયા) ગામે માત્ર બે વર્ષમાં તૈયાર યેલા બહેનો અને ભાઇઓ માટેના સ્વામિનારાયણ મંદિર તૈયાર તારૂ એ બંને મંદિરમાં ઠાકોરજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ગઈકાલી પ્રારંભ યો હતો.
મહોત્સવ પૂર્વે વહેલી સવારે ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં ત્રણ હજાર જેટલા તમામ જ્ઞાતિના આબાલવૃદ્ધ સર્વે જોડાયા હતા.
શોભાયાત્રામાં પ્રમ સૂરીલું બેન્ડ, પંદર જેટલા અશ્વસ્વારો, પાંચ સો જેટલા સાફાધારી યુવાનો, કળશ-ગાગર મસ્તકે ધારણ કરતી પચરંગી ડ્રેસમાં ત્રણસો બહેનો તેમજ શ્રીમદ્ ભાગવત ગ્રંને મસ્તકે ધારણ કરતી એકાવન બહેનો, રબારી સમાજની રાસ રમતી ધૂન-મંડળી, લેજીમ, વોન્ટસના દાવ કરતી બહેનો જોડાઇ હતી.
એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ કાના વક્તા શાી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, ધોરાજીના પુરાણી મોહનપ્રસાદદાસજી તા યજમાનશ્રીઓએ દીપપ્રાગટ્ય કરી મહોત્સવનો પ્રારંભ કર્યો હતો.
કાનું માહાત્મ્ય સમજાવતા શાી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, શ્રીમદ્ ભાગવત હિન્દુ સંપ્રદાયનો શિરમોડ ગ્રં છે. આ ગ્રંમાં ભગવાન વારાહ, નૃસિંહ વગેરે અવતારોની અદ્ભૂત કાઓ છે.
સો સો ભારતવર્ષના મહાન ઋષિઓ, તેમજપ્રહ્લાદ, ધ્રુવ, અંબરીષ આદિ ભગવાનના ભક્તોની ચમત્કારીક કાઓ આલેખવામાં આવી છે. વિશેષમાં સ્વામીએ જણાવ્યું હતું કે, ભાગવતની કાના શ્રવણમાત્રી જીવ પાવન ઇ જાય છે. શુકદેવજી અને રાજા પરીક્ષિતના સંવાદે કરીને ગૃહસ્ અવા ત્યાગીના ધર્મોનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
મહોત્સવ દરમ્યાન દરરોજ રાત્રે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. તેમજ તા.૯ના રોજ સ્વામિનારાયણ ગુરુકુલ, મેમનગર ના વિર્દ્યાીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કા દરમ્યાન પાંચેય દિવસ સુધી સનિક તેમજ મહેમાનોને પ્રસાદની વ્યવસ રાખવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,