મોબલિચિંગનાં નામે નિવેદન કરનારાઓની વાત-વિચારને દેશની જનતાએ પ્રચંડ જનાદેશથી જવાબ આપ્યો છે
ગુજરાત અને દેશનાં શૈક્ષણિક ક્ષેત્રનાં મહાનુભાવો અને સાહિત્યકારો, કલાવિદો અને પત્રકારોએ નરેન્દ્ર મોદીનાં સૌનો સાથ, સૌનો વિકાસનાં મંત્રને સમર્થન આપ્યું
ગુજરાત અને દેશના શૈક્ષણિક ક્ષેત્રના મહાનુભવો અને સાહિત્યકારો, કલાવિદો અને પત્રકારોએ નરેન્દ્ર મોદીજીનાં સૌનો સા સૌનો વિકાસના મંત્રને પૂર્ણરીતે સર્મન આપ્યું. અગ્રણી લેખકો, ઈતિહાસકારો, પૂર્વ કુલપતિઓ, રાષ્ટ્રીય સન્માન વિભૂષિત મહાનુભવો તેમજ વરીષ્ઠ પત્રકારોએ દેશમાં વિધાયક અને સુમેળ ભર્યા વાતાવ૨ણમાં કેટલાક બુધ્ધિજવી મિત્રો તેમજ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સો સંકળાયેલા કલાવિદોએ વર્તમાન સ૨કા૨ સામે કરેલ નિવેદન એક પ્રકારે શાંતિ અને સુમેળભર્યા વાતાવ૨ણને ડોહળવાની ચેસ્ટા સમાન ગણાવેલ છે.
પ્રધાનમંત્રીએ વારંવા૨ મોબલીંચીંગની ઘટનાઓ ન બને તે માટે સતત ચિંતા પણ કરી છે અને રાજયોને પણ આવી ઘટનાઓ ન ઘટે તે માટે કેન્દ્ર સ૨કા૨ દવારા ખાસ જણાવાયેલ છે જ આ સ્થિતિમાં બુધ્ધિજીવીઓ અને કલાકારો નકારાત્મક્તાની માનસિક્તામાંથી બહા૨ આવે તે જરૂરી છે. અમદાવાદ ખાતેથી પ્રસિધ્ધ થયેલ આ નિવેદનમાં દેશના વિવિધ રાજ્યોના ટોચના શિક્ષણવિદો તેમજ રાષ્ટ્રીય સન્માન વિભૂષિત મહાનુભવો વરીષ્ઠ પત્રકારો, કલાવિદો, કટા૨ લેખકોએ આ નિવેદન પ્રસિધ્ધ ક૨તા જણાવ્યું છે કે તા કતિ મોબ લોન્ચિંગ અને કહેવાતી અસહિષ્ણતા સંદર્ભે દેશના બુધ્ધિજીવીઓ અને ક્રિયાશીલો એ વર્તમાન સામે કરેલ નિવેદન સંપૂર્ણપણે પુર્વગ્રહયુક્ત ઈરાદાપૂર્વકની અધૂરી માહિતી વાળું તેમજ સમાજના કોઈ ચોકક્સ વર્ગને ખુશ ક૨વા ર્એ જ કરાયેલ છે અને આ પ્રકા૨ના નિવેદન સામે અમારી પુરી અસહમતી વ્યક્ત કરીએ છીએ. દેશના શૈક્ષાણિક સામાજિક તેમજ સાહિત્ય જગતના વિ૨ષ્ટ મોભીઓ તથા પદ્મશ્રી વિભૂષિત મહાનુભાવો તબીબો તેમજ ન્યાય ક્ષેત્રના અગ્રણીઓ એ એક યાદી પ્રસિધ્ધ કરી જણાવેલ છે કે મોબલિચિંગનાં નામે નિવેદન ક૨નારાઓની વાત અને વિચા૨ને દેશની જનતા એ પ્રચંડ જનઆદેશની બ૨ાબ૨ જવાબ આપી દીધો છે – પ્રજાતંત્રમાં જનતા જનાર્દન કેન્દ્ર સને હોય તે સ્વાભાવિક છે-સંપૂર્ણ પણે પ્રર્વગ્રહયુક્ત માનસિક્તા ધરાવતા આ બુધ્ધિવાદી મિત્રો સર્વગ્રાહી અને સાચી હકિક્ત મૂકી સામાજિક એખલાસનું વાતાવ૨ણ સજૃવા ને બદલે દેશમાં પ્રવર્તી ૨હેલ વિધાયક અને સામાજિક જુસ્સાવાળા તંદુ૨સ્ત વાતાવ૨ણને ડહોલવા માંગે છે જેને કોઈ જાગૃત નાગિ૨ક સાંખી શકે નહી. આ મહાનુભાવોએ ઉમેર્યુ છે કે આ પ્રકા૨ના નિવેદનીવિભાજન અને પૂર્વ ગ્રહ વધે છે તેમજ ૨ાષ્ટ્રીય સમાજજીવનમાં, વર્તમાનમાં પ્રવર્તી ૨હેલ એક્તાની ભાવનાને ઠેંસ પહોંચે છે તેમજ કેટલાક વિદેશી પિ૨બળને મદદ મળે છે. આ સ્થિતિમાં અમે માત્ર અસહમત જ નહિ આવા નિવેદનની સખત અલોચના કરીને વર્તમાન સહ૨કા૨ની ઢસબકા સા સબ કા વિકાસ સબ કા વિશ્ર્વાસ નીતિને સર્મન કરીએ છીએ.
આ પ્રસંગે વરીષ્ઠ પત્રકા૨, લેખક, ઈતિહાસવિદ, વિવેચક, કટા૨ લેખક, તેમજ પદ્મશ્રી વિભૂષિત વિષ્ણુ પંડયા, પૂર્વ કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીઅને પ્રમ કુલપતિ ટીચ૨, યુનિવર્સિટી તા વિશેષ નિમંત્રિત શિક્ષણવિદ, બના૨સ હિન્દુ યુનિવર્સિટીનાં પ્રો.કમલેશ જોશીપુરા, વિખ્યાત કેન્સ૨ સર્જન અને પદ્મશ્રી વિભૂષિત ડો.દેવેન્દ્ર પટેલ, વિખ્યાત ગેસ્ટ્રો એન્ટ્રોલોજિસ્ટ અને પદ્મશ્રી વિભૂષિત. ચેન્નાઈનાં ડો.ચંદ્રશેખર, પૂર્વ કુલપતિ જબલપુ૨ તા સીમલા-પૂર્વ પ્રમુખ એસોસિએશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટી, જબલપુ૨નાં પ્રો. એ. ડી. એન. બાજપાઈ, વરીષ્ઠ પત્રકા૨, કટા૨ લેખક તરૂણભાઈ દત્તાણી, કુલપતિ વિનાયક મિશન યુનિવર્સિટી, ચેન્નાઈનાં વી.આર.રાજેન્દ્રન, પૂર્વ ઉપકુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટનાં ડો.કલ્પક ત્રિવેદી, વરીષ્ઠ પત્રકા૨, મીડીયા એકેડેમીશીયનનાં શીરીષ કાશીકર, ભા૨ત નાટયમ-અગ્રણી નૃત્યાંગના અને કલાગુ‚સુ.સ્મીતા શાસ્ત્રી, વરીષ્ઠ ગાયનેકોલોજિસ્ટ અને બેટી બચાઓ મોહીમના રાષ્ટ્રીય સંવાહક અને ૨ાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત મહિલા તબીબ, વારાણસીનાં સુ.શ્રી. શીપ્રા ઘર, વરીષ્ઠ ગેસ્ટ્રો એન્ટ્રોલોજિસ્ટ, પ્રદેશ સંયોજક, નમામિ ગંગે પ્રક ડો.હેમંત ગુપ્તાએ આ મોબલિચિંગનાં તથાકથિત નિવેદનને વખોડયું હતું.