ચિતલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ ના સહયોગ થી ૪૭ મો નેત્રયજ્ઞ સ્વ.મેઘજીભાઈ માંગરોળિયા ની સ્મૃતિમાં યોજાયેલો જેનું ઉદ્ધાટન   રામપીર મંદિર ના  મહંત  આશાનાથજી ના હસ્તે કરવામાં આવેલ આ તકે સામાજિક અગ્રણી શ્રી મનુભાઇ દેસાઈ,સુરેશભાઈ પાથર, સુખદેવસિંહ  સરવૈયા, જગદીશભાઈ સંઘણી, હરેશભાઇ બાબરીયા,રાજુભાઇ કાબરીયા, લાભુભાઇ ચિત્રોડા,રાજુભાઇ ઘાનાની, હાજર રહેલ,કાર્યક્રમ ને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ ઇતેશભાઈ મહેતા ના વડપણ નીચે વજુભાઇ સેજપાલ, બીપીનભાઈ દવે,ખોડભાઈ ધધુકિયા, ધીરુભાઈ મજેઠીયા ઘનશ્યામભાઈ નાડોદા છગનભાઇ પટેલ,ભગીરથ પંડ્યા,વગેરે જાહેમત ઉઠાવેલ

મનુભાઇ દેસાઈ,ઇતેશભાઈ મહેતા એ  પ્રાસંગિક પ્રવચન માં સરસ્વતી વિદ્યા મંદિર દ્વારા થતી આરોગ્ય સેવા અંગે વિસ્તૃત માહિતી આપી હતી

કાર્યક્રમ નું સંચાલન કવિ કનુભાઈ લિબાશીયા(કનવર) કરેલ આ કેમ્પ માં ૧૨૫ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો સરસ્વતી. વિદ્યા મંદિર દ્વારા થતી સેવા પ્રવૃત્તિ ની હાજર તમામ અગ્રણી ઓ એ સરાહના કરી હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.