મહારાષ્ટ્રમાંથી વર્ધમાનનગરમાં આવી તંત્રને જાણ ન કરતા મહિલા, સાંજના સાત વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખતા અને ડબલ સ્વારી બાઇકમાં નિકળ્યા
કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા માટે લોકડાઉન-૪માં રાત્રિ કફર્ય જાહેર કરવામાં આવ્યા હોવા છતાં જાહેરનામાનો ભંગ કરી રાત્રે ડબલ સવારી બાઇકમાં રખડવા નીકળેલા, મહારાષ્ટ્રમાંથી રાજકોટ આવી તંત્રને જાણ ન કરી અને સાંજના સાત વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખી જાહેરનામાનો ભંગ કરતા ૪૭ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.
મવડી બાપા સિતારામ ચોકના ભાવેશ દાના સોલંકી, મોહતી ભરત લાડવા, મોદી હોસ્પિટલ પાસેના વિજય સુરેશ મકવાણા, મહારાષ્ટ્રમાંથી વર્ધમાનનગરમાં આવી તંત્રને જાણ ન કરી જાહેનામાનો ભંગ કરતા ઇશિતાબેન ચંદ્રેશભાઇ શાહ, ગુલાબ વિહાર સોસાયટીના સ્વંય કમલ આયા, રાજેન રોહિત સગપરીયા, પડધરીના ચંદ્રેશ મહેન્દ્રભાઇ પાટડીયા, ગુંદાવાડીના હેતલ જંયતી પાટડીયા, ગાયત્રી સોસાયટીના યશિત બાવજી હાપલીયા, મધુવન પાર્કના ચિરાગ પ્રાગજી મોલીયા, ભગવતીપરાના ભરત સરવૈયા, મોરબી રોડના ભાવેશ ભેટુલાલ પ્રજાપતિ, પેડક રોડના નિખિલ દિનેસ ભાટીયા, રંગીલા પાર્કના કિશન અમરશી રાઠોડ, જય શક્તિ સોસાયટીના યોગેશ ઇશ્ર્વરભાઇ પરમાર, ચુનારાવાડના સંજય ભાવેશ કુકાવા, સદગુસોસાયટીનાકિશનનારણબોડીયા, મયુરનગરના અજય કાનજી મેર, સંત કબીર રોડના ભીમા રામા ચાનિયા, નવાગામ આણંદપરના જયદીપ ભીખા ટાંક, અમિત અશોક સોલંકી, દિનેશ માધા રજવાડીયા, પીપળીયા ગામના હિતેશ ભરત કોળા, ગુલાબ ગુચા બાંભણીયા, જગદીશ કેશુ જજવાડીયા, વિપુલ જયંતી ચારોલા, ભીચરી ગામના હરેશ ભીખુ કોળી, ધમલપરના મિલન પરબત ટોળીયા, મોરબી રોડના હર્ષદ ગોબર પટેલ, અનિલ રામજી કોળી, કાનજી જીવા સેરીયા, સોખડાના શૈલેષ પ્રેમજી ચૌહાણ, ભક્તિધામ સોસાયટીના બ્રિજેશ મનસુખ પટોડીયા, નાના મવા રોડના શ્રેયશ હિતેશ હીરપરા, રેલનગરના મહેક શૈલેષ લોહાણા, મિત હિતેશ રજપૂત, ભારતીનગરના જયદીપ વિજય મહેતા, રંગઉપવન સોસાયટીના કમલેશ હરીભાઇ પટેલે એરપોર્ટ રોડ પર દુધની ડેરી સાંજના સાત વાગ્યા બાદ ખુલ્લી રાખી જાહેરનામાનો ભંગ કયો હતો. આલાપ ગ્રીન સિટીના સાગર નિલેશ સિંગાડીયા, સંતોષીનગરના અણઅશોકમકવાણા, અનિલ અશોક મકવાણા, વાવડી ઇન્ડસ્ટ્રીઝમાં કાજલ નોવેલ્ટી સ્ટોર નામની દુકાન ચાર વાગ્યા બાદ ખુલ્લી રાખતા પ્રમોદ પન્નાલાલ ચૌધરી અને સવાણી હોસ્પિટલ પાસેના શૈલેષ પરસોતમ ગોંડલીયા નામના શખ્સોની ધરપકડ કરાઇ છે.