- ચેન્નાઈનાભૂતપૂર્વખેલાડીરોબિનઉથપ્પાએનિવેદનઆપતાજણાવ્યુંકે,
- આઇપીએલ2025માંચાહકોનેફરીએકવારમાહીનીપ્રતિભાનીઝલકજોવામળશે
ચેન્નાઈસુપરકિંગ્સ23માર્ચેએમએચિદમ્બરમસ્ટેડિયમખાતેમુંબઈઈન્ડિયન્સસામેમેદાનમાંઉતરશે, ત્યારેચાહકોએજોવામાંગશેકેમહેન્દ્રસિંહધોનીકયાસ્થાનેબેટિંગકરવાઆવેછે. મહેન્દ્રસિંહધોનીઆસિઝનમાંઅનકેપ્ડખેલાડીતરીકેરમશે, કારણકેતેણેપાંચવર્ષથીભારતમાટેકોઈઆંતરરાષ્ટ્રીયમેચરમીનથીઅનેનવાનિયમોહેઠળતેઅનકેપ્ડખેલાડીનીશ્રેણીમાંઆવેછે. ચેન્નાઈએપણતેનેઅનકેપ્ડખેલાડીતરીકેજાળવીરાખ્યોહતો. શુંધોનીઆવખતેપણછેલ્લીસિઝનનીજેમકેમિયોઇનિંગ્સરમતોજોવામળશે? આપ્રશ્નનોજવાબઆપતાચેન્નાઈનાભૂતપૂર્વખેલાડીઉથપ્પાએકહ્યુંકેતેબેટિંગક્રમમાંસાતમાકેઆઠમાક્રમેઆવીશકેછે.
ઉથપ્પાએધોનીવિશેકહ્યું, જ્યાંસુધીમાહીનોસવાલછે, મનેલાગેછેકેઆપણનેતેનીજબરદસ્તપ્રતિભાનીઝલકમળશેકારણકેતેસાતમાકેઆઠમાનંબરપરઆવીશકેછે. છેલ્લીવખતેપણઆપણેજોયુંહતુંકેતેએકજક્રમમાંઆવ્યોહતોઅને12થી20બોલરમ્યોહતો. જ્યારેરોબિનઉથપ્પાનેપૂછવામાંઆવ્યુંકેશુંઆધોનીનીછેલ્લીસીઝનહોઈશકેછે, ત્યારેતેણેનામાંજવાબઆપ્યો. ઉથપ્પાએકહ્યું, મનેનથીલાગતુંકેજુસ્સોક્યારેયખતમથાયછે. એમએસનોરમતપ્રત્યેનોપ્રેમસહેજપણઓછોથયોનથી. મનેલાગેછેકેરમતપ્રત્યેનોતેનોજુસ્સોતેનેઆગળવધવામાંમદદકરેછે. 43વર્ષનીઉંમરે, મનેલાગેછેકેવિકેટકીપરતરીકેતેનીપાસેવિશ્વનોસૌથીઝડપીહાથછે.
જોતમારીપાસેતેકુશળતાછેઅનેજોતમારામાંઆગળવધવાનોજુસ્સોછે, તોમનેનથીલાગતુંકેતમનેકોઈપણવસ્તુરોકીશકે. જોતેસિઝનનાઅંતેનિવૃત્તથાયતોમનેઆશ્ચર્યથશેનહીં. પરંતુધોનીવધુચારસિઝનરમેતોપણમનેઆશ્ચર્યથશેનહીં.