ડો.બી.આર.આંબેડકર ચેર સેન્ટર દ્વારા વિજેતા ૧૫ વિર્દ્યાથીઓને ભીમ પ્રજ્ઞા પુરસ્કારી સન્માનીત કરાયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંબેડકર ચેર દ્વારા રવિવારના રોજ રાજયકક્ષાની નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજયના વિવિધ ક્ષેત્રમાંી ૪૧૭ વિર્દ્યાીઓએ ભાગ લીધો હતો. આ ત્રીસ્તરીય નિબંધ સ્પર્ધામાં રાજયભરમાંથી ધો.૬ થી પીએચડી સુધીના વિર્દ્યાીઓએ ૩ કેટેગરીમાં ભાગ લીધો હતો. ત્રણેય કેટેગરીના વિર્દ્યાીઓને ભીમ પ્રજ્ઞા પુરસ્કારી નવાજવામાં આવ્યા હતા. રાજકોટ ઉપરાંત અમદાવાદ, આણંદ, બરોડા, વલ્લભવિદ્યાનગર, ભાવનગર, અમરેલી, જામનગર સહિતના જિલ્લાઓમાંથી વિર્દ્યાીઓ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઉમટયા હતા. પ્રમ કેટેગરીમાં ૧૦૫ વિર્દ્યાીઓ, દ્વિતીય કેટેગરીમાં ૫૨ વિર્દ્યાીઓ અને તૃતિયમાં ૨૦૭ વિર્દ્યાીઓએ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને આ નિબંધ સ્પર્ધા સંસ્કૃત વિભાગ પાસેના ક્ધવેશન બિલ્ડીંગમાં સવારે ૧૦ થી ૧૧:૩૦ દરમિયાન યોજાઈ હતી.
ચેરમેન ડો.રાજા કાળના જણાવ્યાનુસાર રાજયભરમાં પ્રમવાર આ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો.૬ થી ૮ માટે ડો.આંબેડકર મારી દ્રષ્ટીએ, ધો.૯ થી ૧૨ માટે ડો.આંબેડકરની કલ્પનાની સામાજીક સમાન્તા અને બંધુત્વ અને પીએચડી સુધીના વિર્દ્યાીઓ માટે ડો.આંબેડકરની દ્રષ્ટીએ રાષ્ટ્રીય ઉત્તરદાયીત્વ વિષય પર ૪૧૭ વિર્દ્યાીઓએ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ નિબંધ સ્પર્ધામાં પ્રમ કેટેગરીમાં કુંજ ડી.બુધદેવ, વિરમગામા દેવલબેન, ચાવડા હાર્દિક, વિરમગામા તુલસીબેન અને ભારડીયા અવિનાશ વિજયી યા હતા. દ્વિતીય કેટેગરીમાં મા‚ણ્યા કિરણ, ચાવડા ચિંતન, અંસારી આશરા, ગાયત્રી વાઘેલા અને હિરપરા છાંયા વિજેતા યા હતા. જયારે તૃતિય કેટેગરીમાં જાની કરણ, માધડ પ્રણવ, ઓઝા મેઘા, ખાણીયા રીના અને પરમાર નૈના વિજેતા યા હતા.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ત્રણેય કેટેગરીના પ્રમ વિજેતાને ૧૦ હજાર, દ્વિતીયને ૫ હજાર, તૃતિયને ૩ હજાર, ચર્તુને ૨ હજાર અને પાંચમા નંબરને ૧ હજારના રોકડ ભિમ પ્રજ્ઞા પુરસ્કારી સન્માનીત કરવામાં આવ્યા હતા. તેમજ બીજા ૪૦૨ વિર્દ્યાીઓને સર્ટીફીકેટ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.