તડ ગામની હાઈસ્કુલ પાસેથી રોડ ઉપરથી એક ટાવેરા ફોરવ્હીલ ગાડી નં.જી.જે.૦૫ સી.એન.૦૩૪૭ ભારતીય બનાવટના ક્રીમ્પી સ્પેશ્યલ વીસ્કી કંપનીની ૧૮૦ એમ.એલ.ની ઈંગ્લીશ દારૂ બોટલ નંગ-૯૫૫ની કુલ કિ રૂ.૪૭,૭૫૦ તથા આરોપી મહેશભાઈ ભવાનભાઈ વાઘેલા જાતે.વાલ્મીકી ઉ.વ.૩૪ ધંધો ડ્રાઈવિંગ રહે.ભાલકા સુદામાનગર વેરાવળ રામભાઈ ગીરીશભાઈ ઉશકીયા જાતે.સુથાર (ઉ.વ.૧૯) ધંધો મજુરી રહે.ભાલકા વનરાવન સોસાયટી વેરાવળવાળાને પકડી પાડી કુલ મુદામાલ ફોર વ્હીલ સહિત રૂ.૨,૪૯,૩૦૦/-નો પ્રોહી મુદામાલ રાખી હેરાફેરી કરી પકડાઈ ગયેલ હોય તેમજ સદરહું પ્રોહી મુદામાલ પબો ઉર્ફે પરબત ઉકાભાઈ દમણીયા રહે.ઓલવાણ તા.ઉના તથા મનુ ભીમાભાઈ સોલંકી રહે.ઉના રામનગર ખારા વિસ્તાર વાળા કેન્દ્ર શાસિત પ્રદેશ ધોધલા-દીવમાંથી મંગાવી ભરાવી આપી મળી આવેલ ન હોય તેઓને શોધી કાઢવા પો.સબ.ઈન્સ મંધરાએ ચક્રો ગતિમાન કરેલ છે.
Trending
- ઉનાળામાં દ્રાક્ષમાંથી બનતી વાનગીઓ, ટેસ્ટી અને હેલ્ધી પણ !
- ટુંકજ સમયમાં BMW ભારતમાં લોન્ચ કરશે BMW 2 Gran Coupe…
- 2.7 સેકન્ડમાં 0-100 kmph જનારી Lamborghini Temerario ટુંકજ સમયમાં ભારતમાં થશે લોન્ચ…
- ગુજરાત પોલીસમાં ફરજરત વધુ 261 ASIને PSI તરીકે બઢતી
- ગાંધીનગર ખાતે PMJAY-મા યોજનાની 12મી ગવર્નિગ બોડીની બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ
- જામનગર : એસપી પ્રેમસુખ ડેલુએ પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી..!
- Hyundai એ તેની નવી Nexo FCEV નું બજારમાં કર્યું ઉધકાટન…
- પોલીસ તંત્ર દ્વારા ફટાકડાની દુકાનોમાં ચેકિંગ..