રાજકોટ મહાનગરપાલિકામાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં પાર્ટટાઈમ સફાઈ કામદાર તરીકે જરૂરી ફરજ બજાવતા ૪ કર્મચારીઓએ ૧૮૦૦ દિવસ પૂર્ણ કરતા તેઓને, આજરોજ નિયત પગારમાં નિમણુંક આપવાનો હુકમ મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, સેનેટરી સમિતિના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયાના વરદ હસ્તે આપવામાં આવેલ. સફાઈ કામદાર તરીકે કાયમી યેલ સંજયભાઈ વાઘેલા, મુકેશભાઈ બાબરિયા, સોનલબેન વાળોદરા, નિલેશભાઈ વાઘેલાનો સમાવેશ યેલ છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત