પાંડેસરાના બાટલી બોય પાસેથી 33 કિલો ગાંજો પોલીસે ઝડપી પાડયો હતો.પોલીસે ગાંજા સાથે બે મહિલા સહીત કુલ 5 લોકોની ધરપકડ કરી હતી.પકડાયે આરોપીઓ માંથી એક આરોપી પાઇલોટિંગ કરતો હતો.અને બાકી ચાર આરોપીઓ ઓટો રીક્ષામાં ગાંજો લાવતા હતા.ગાંજાની સ્મેલના આવે તે માટે ગાંજાને કપડામાં બાંધી તેની ઉપર પ્લાસ્ટિકનું કવર લગાવી બેગમાં પેક કરતા હતા.તે ઉપરાંત પોલીસને શંકા ન જાય તે માટે બે કપલ દ્વારા આ ગાંજો સુરત લાવવામાં આવતો હતો.પોલીસે હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબનો ગુન્હોનોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી મહિતી મુજબ સુરતમાં અવારનવાર ગાંજાનો જથ્થો ઝડપાઈ જતો હોય છે. ત્યારે ફરી એકવાર અલગ જ મોડસ ઓપરેન્ડિથી ચાલતા ગાંજાના કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પાંડેસરાના બાટલી બોય પાસેથી 33 કિલો ગાંજો ઝડપી પાડયો છે. પોલીસે 33 કિલો ગાંજો સાથે બે મહિલા સહિત કુલ 5 લોકોને ઝડપી પાડયા છે. પકડાયેલા આરોપીઓમાંથી એક આરોપી બાઈકથી પાયલોટિંગ કરતો હતો.
જેમાં પોલીસે 33 કિલો ગાંજો સાથે બે મહિલા સહીત કુલ 5 લોકોને ઝડપી પડયો હતો. ત્યારે પકડાયે આરોપીઓમાંથી એક આરોપી પાઇલોટિંગ કરતો હતો તો બાકી ચાર આરોપીઓ ઓટોરીક્ષામાં ગાંજો લાવતા હતા. આ સાથે જ આરોપીઓ ઉડીસા થી સુરત સેકન્ડ AC માં ગાંજો લાવતા હતા. તેમજ ગાંજાની સ્મેલ ના આવે તે માટે ગાંજાને કપડામાં બાંધી તેની ઉપર પ્લાસ્ટિકનું કવર લગાવી બેગમાં પેક કરતા હતા.
તે ઉપરાંત પોલીસને શંકા ન જાય તે માટે બે કપલ દ્વારા આ ગાંજો સુરત લાવામાં લાવવામાં આવતો હતો. છેલ્લા છ મહિનામાં ત્રણ વખત આ રીતે ઓડીસા થી સુરત ટ્રેન મારફતે ગાંજાનો લાવામાં આવતો હતો. જેમાં એક વખતે 10 કિલો ગાંજો લાવવામાં આવ્યો હતો. તો બીજી વખતે 15 કિલોનો ગાંજો લાવવામાં આવ્યો હતો. અને ત્રીજી વખત 20 કિલોનો ગાંજો લાવવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબનો ગુન્હોનોંધી આગળની તપાસ કરી છે.