પ્રાઇવેટ પાર્ટ્સનો ટીબી એટલે કે જેનિટલ ટીબી ી અને પુરુષ બન્નેને ઈ શકે છે અને એ વ્યક્તિમાં ઇન્ફર્ટિલિટી માટે જવાબદાર સાબિત તો હોય છે, જેનું મોટા ભાગે સમયસર નિદાન તું ની; કારણ કે એનાં ખાસ કોઈ લક્ષણો જ ની હોતાં.

ઇન્ફર્ટિલિટી એક એવો પ્રોબ્લેમ છે, જે વ્યક્તિને સામાજિક અને માનસિક રીતે તોડી પાડે છે. એમાંી પસાર વું સહજ ની. આજે તો આ પ્રોબ્લેમ સામે લડવા માટે ઘણા ઇલાજ અને ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ આ ઇલાજ અને આ સુવિધાઓનો આંખો બંધ કરીને કરવામાં આવતા ઉપયોગી ક્યારેક એવું ન બને કે પ્રોબ્લેમ ઉકેલવાને બદલે ઉકેલી જ ન શકાય એવા બીજા પ્રોબ્લેમ્સ ઊભા કરી દે. વૈજ્ઞાનિકોનો એક વર્ગ એવું માને છે કે જેનિટલ ટીબી એ ઇન્ફર્ટિલિટી માટેનું ખાસ કારણ સાબિત ઈ શકે છે. ટીબી મુખ્યત્વે ફેફસાંનો રોગ છે, પરંતુ એ શરીરના કોઈ પણ અંગને લાગુ પડી શકતું ઇન્ફેક્શન છે. જ્યારે એ વ્યક્તિનાં જનન અંગોને અસર પહોંચાડે છે ત્યારે હાલત કપરી બની જાય છે. અમુક આંકડાઓ જણાવે છે કે આજી ૧૦ વર્ષ પહેલાં કુલ ટીબીના દરદીઓમાં ૧૦ ટકા દરદીઓ પ્રાઇવેટ પાર્ટના ટીબીી પીડિત હતા, પરંતુ હવે એ આંકડો ૩૦ ટકા જેટલો વધી ગયો છે એટલું જ નહીં; નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઇન રીપ્રોડક્ટિવ હેલ્ના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ કુલ ઇન્ફર્ટિલિટીના દરદીઓમાં ૩૦-૪૦ ટકા દરદીઓને જેનિટલ ટીબીની તકલીફ જોવા મળે છે.

કોને ાય?

ટીબીનાં જંતુ જ્યારે શ્વાસ મારફત શરીરમાં જાય અને કોઈ કારણોસર લોહીમાં ભળી જાય તો એ શરીરના કોઈ પણ ભાગને અસર પહોંચાડી શકે છે. આમ જો આ જંતુ પ્રાઇવેટ પાર્ટ્સને અસર પહોંચાડે તો એ ત્યાંનો રોગ બની જાય છે. આ રોગ કોને ાય એ બાબતે સ્પક્ટતા કરતાં વર્લ્ડ ઑફ વુમન, વાશીનાં ગાયનેકોલોજિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ ડોકટર કહે છે, ખાસ કરીને જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઘણી ઓછી હોય એ લોકોને એ પહેલાં અસર કરે છે. જ્યારે વ્યક્તિ બીમાર પડે ખાસ કરીને HIVદરદીઓમાં, કેન્સરના દરદીઓમાં, ડાયાબિટીઝના દરદીઓમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે એટલે આ રોગ વાની શક્યતા ખૂબ વધી જાય છે. જેને પ્રાઇવેટ પાર્ટનો ટીબી હોય એ વ્યક્તિ સો સેક્સ કરવાી પણ આ ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ વધી જાય છે. આમ જો પત્નીને જેનિટલ ટીબી હોય તો પતિને ઈ શકે છે અને જો પતિને હોય તો પત્નીને ઈ શકે છે.

ઇન્ફર્ટિલિટી કઈ રીતે આવે?

પુરુષોમાં જ્યારે પ્રાઇવેટ પાર્ટનો ટીબી ાય છે ત્યારે મોટા ભાગે એની અસર મૂત્રમાર્ગ પર ાય છે, જેને કારણે પુરુષોમાં સ્પમ્ર્સની સંખ્યામાં ઘટાડો ાય છે એટલું જ નહીં; એ માર્ગ બ્લોક ઈ જવાને કારણે એનું સ્ખલન વાનું મુશ્કેલ બને છે. ીઓમાં આ રોગની અસર સમજાવતાં આરુષ IVFઅને એન્ડોસ્કોપી સેન્ટર, મલાડના ગાયનેકોલોજિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ ડોકટર કહે છે, ીઓને પ્રાઇવેટ પાર્ટનો ટીબી ાય તો એની પહેલી અસર તેની બન્ને ફેલોપિયન ટ્યુબ્સ પર ાય છે. આ સિવાય તેના ગર્ભાશયના મુખ અને ગર્ભાશયની લાઇનિંગ, જેને કારણે તે બાળકને ૯ મહિના પોતાના ગર્ભાશયમાં રાખી શકે છે એ બન્ને પર પણ અસર ાય છે. જ્યારે ટીબી ફેલાતો જાય ત્યારે આ અંગોને ડેમેજ કરે છે. ટીબીનો ઇલાજ ચાલે ત્યારે ટીબી તો ક્યોર ઈ જાય છે, પરંતુ જે ડેમેજ ઈ ગયા છે એ ભાગને રિપેર કરવા શક્ય બનતા ની એટલે સમસ્યા સરજાય છે. ીઓમાં અને પુરુષોમાં ઇન્ફર્ટિલિટીનું કારણ આ રોગ બની શકે છે.

સમયસર નિદાન અને ઇલાજ

જેનિટલ ટીબી જેને યો હોય એ વ્યક્તિનાં કોઈ ખાસ લક્ષણો હોતાં જ ની. જે હોય છે એ ઓળખી શકાય એમ હોતાં ની તો પછી રોગ કઈ રીતે સામે આવે? આ પ્રશ્નનો જવાબ આપતાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઇન રીપ્રોડક્ટિવ હેલ્ના સાયન્ટિસ્ટ ડોકટર કહે છે, જ્યારે કોઈ કપલને નેચરલ પ્રોસેસી બાળક નહીં તું હોય ત્યારે તેઓ ડોક્ટર પાસે જાય છે અને તેમની જરૂરી ટેસ્ટ કરાવવામાં આવે છે, જેના દ્વારા ખ્યાલ આવે છે કે કપલની ઇન્ફર્ટિલિટી પાછળનું જવાબદાર કારણ શું છે. ઘણા ડોક્ટર્સ પણ એ ની જાણતા કે ઇન્ફર્ટિલિટીનું કારણ ટીબી હોઈ શકે છે. તો તે ટીબીની ટેસ્ટ કરાવતા ની અને એને લીધે ટીબીનું નિદાન સમયસર તું ની. આમ ટીબીનો ઇલાજ પણ ાય નહીં અને બીજી તકલીફોને પણ આમંત્રણ મળે છે. જોકે રિસર્ચ દરમ્યાન અમે જોયું કે અમુક કેસ એવા છે જેમનાં નિદાન અને ઇલાજ સમયસર યાં હોય અને એને કારણે તેને કુદરતી રીતે જ પ્રેગ્નન્સી રહે અને બાળક પણ સ્વસ્ જન્મે. આમ સમયસર નિદાન અને ઇલાજનું ખૂબ મહત્વ છે.

શું કરવું?

જ્યારે વ્યક્તિ ઇન્ફર્ટિલિટીની તકલીફ લઈને આવે ત્યારે જેનિટલ ટીબીની શક્યતા ચકાસવા આદર્શ રીતે શું વું જોઈએ? આ પ્રશ્નનો જવાબ આપતાં ડોકટર કહે છે, જે ઇન્ફર્ટિલિટીની તકલીફ ધરાવતા દરદીઓ ડોક્ટર પાસે ઇલાજ માટે જાય છે ત્યારે જો તેમની એકાદ IVF સાઇકલ પણ નિષ્ફળ જાય તો તેમણે ચોક્કસ ટીબીની ટેસ્ટ કરાવવી જોઈએ. ટીબીની ટેસ્ટ જો પોઝિટિવ આવે તો પહેલાં ટીબીનો ઇલાજ કરાવવો જોઈએ. પછી જોવું જોઈએ કે ટીબીને લીધે રીપ્રોડક્ટિવ સિસ્ટમમાં કેટલી તકલીફ પડી છે. એ ખબર પડે એટલે નક્કી કરી શકાય કે વ્યક્તિને કયા પ્રકારના ઇલાજની જરૂર છે. IVFની જરૂર છે કે નહીં? IVFપછી પણ સરોગસીની જરૂર પડશે કે નહીં? આ બધા પ્રશ્નોના જવાબ એ પછી મેળવીને આગળ વધી શકાય છે.

વંશાનુગત ફેલાય છે ઇન્ફર્ટિલિટી

સાયન્ટિસ્ટ ડોકટર તેમના સાીઓ સો મળીને ઇન્ફર્ટિલિટી પર રિસર્ચ કરી રહ્યા છે. ઇન્ફર્ટિલિટી કયાં કારણોસર આવે છે એ કારણોની તપાસ માટે આ રિસર્ચ ઈ રહ્યું છે. આ રિસર્ચમાં જેનિટલ ટીબી પણ ખૂબ જ મહત્વનું પાસું છે. જોકે આ રિસર્ચ એની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યું છે. ૨-૪ મહિનામાં એનાં તમામ પરિણામો આપણી સમક્ષ હશે. ઇન્ફર્ટિલિટી સંબંધિત એક બીજી જરૂરી બાબત સમજાવતાં ડોકટર કહે છે, ટીબી સિવાય બીજાં પણ ઘણાં કારણો છે, જેને લીધે વ્યક્તિએ ઇન્ફર્ટિલિટીનો સામનો કરવો પડે છે. એમાંનાં અમુક કારણો જિનેટિક છે. આ કારણોને સમજવાં જરૂરી છે અને એટલું જ નહીં, એનું નિદાન પણ જરૂરી છે; કારણ કે જિનેટિક કારણોસર ઇન્ફર્ટિલિટીની તકલીફ ધરાવતો પિતા પોતાના પુત્રને આ રોગ વારસામાં આપતો હોય છે. આ કેસમાં IVFટેક્નિક યુઝ કરવી પડે છે અને બેસ્ટ એ રહે છે કે પિતાનું સ્પર્મ યુઝ કરવામાં ન આવે. આ રીતે ઇન્ફર્ટિલિટીને ફેમિલીમાં આગળ વધતી અટકાવી શકાય છે. આમ ફક્ત તકલીફ નહીં, પરંતુ આ તકલીફ પાછળનું કારણ પણ જાણવું જરૂરી છે; જે જાણીને યોગ્ય ઇલાજ તરફ આગળ વધી શકાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.