ગણ્યા ગણાય નહિ, છાબડીમાં સમાય નહિ
માનવજાતને બ્રહ્માંડના રહસ્યો ઉકેલવા ની તાલાવેલી હંમેશાં રહી છે. તાજેતરમાં જ હાથ ધરવામાં આવેલા નવા સંશોધનમાં સૂર્યમંડળમાં વધુ ૧૩૯ લઘુગ્રહો વૈજ્ઞાનિકોને સમજ માં આવ્યા છે અત્યાર સુધી સૂર્યમંડળમાં રહેલા ૩૦૦૦ જેટલા લઘુગ્રહો વૈજ્ઞાનિકોની સમજ શક્તિ માં સામેલ છે ,જે માત્ર નજરે દેખાતા ગ્રહો માંથી દસ ટકા જેટલા જ છે.. બ્રહ્માંડનું રહસ્ય હવે તેની વિરાટતા માપવા માટે હજુ આપણે ખૂબ જ અગત્યની અને અભ્યાસ કરવાની જરૂરિયાત છે. એસ્ટ્રો ફિઝિકલ જનરલની વધારાની આવૃત્તિમાં પ્રસિદ્ધ થયેલા આ લેખમાં વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે આ નવા દેખાયેલા લઘુગ્રહો નું સંશોધન બ્રહ્માંડના ભેદ ઉકેલવાની દિશામાં મહત્વનું પ્રદાન કરશે અને હજુ આવા અનેક ગ્રહો અસ્તિત્વ હોવાના સંકેતો મળ્યા છે તેમણે એવી પણ પરિકલ્પના કરી છે કે અત્યારની નવગ્રહોની આપણી જ્ઞાન અને માન્યતામાં પણ ભવિષ્યમાં કદાચ આમૂલ પરિવર્તન આવે અને સૂર્યમાળા અને ખાસ કરીને આપણા ગ્રહ મંડળની સંખ્યા અને તેનું પ્રમાણ અને ગ્રહોની સંખ્યામાં પણ નવા રહસ્યો ઉજાગર થાય, અમેરિકાની યુનિવર્સિટી ઓફ ઇ પેન્સિલ્વેનિયા ના પ્રાધ્યાપક કેરી બસટેન ફ જણાવ્યું હતું કે નવા લઘુગ્રહો ટ્રાન્સ નેપ્ચ્યુન ઓબ્જેક્ટ ની આ નવી શોધ તો પાશેરામાં પહેલી પૂણી છે બ્રહ્માંડના રહસ્ય ઉકેલવામાં આપણને એટલી જ સફળતા મળશે જેટલી વ્યાપક નજર આપણા આકાશમાં આપણે ફે લાવી શકીએ.
વિરાટ ગગન માં આપણે આપણી નજર કેટલી દૂર સુધી લઈ જઈ શકીએ છીએ તેના પર હજુ વધુ તારા મંડળો અને નવા ઉપગ્રહોની શોધ ની શક્યતા રહેલી છે.સૂર્યમંડળ અંગેના પ્રથમ ચાર વર્ષના ડાર્ક એનર્જી સર્વે સ્નાતક વિદ્યાર્થી પડશે બોરીવલી ફ૭ બિલિયન પદાર્થોનું સર્વે કર્યું છે એટલે કેએટલે કે બ્રહ્માંડમાં અણસાર આવતા તમામ પદાર્થોના અવલોકન પુથ્થકરણ અને સોફ્ટવેર દ્વારા તૈયાર કરવામાં આવેલી અનુસાર સંશોધન પત્ર રજૂ કર્યું હતું ત્યારબાદ આ વિદ્યાર્થીએ નજરે દેખાતા અને હયાત તારાઓ આકાશ ગંગા અને સુપર લેવા જેવી વિકૃતિઓ દૂર કરીને નવી નજરે ચડતી ૨૨ મિલિયન જેટલી આકૃતિઓ નો ટપકાના પરસ્પરના જોડણી એક મહાન રમત જેવી આકૃતિ તૈયાર કરી હતી.આ સંશોધનકારોએ અને એક રાત સુધી આ જોડીમાં અને તે ખંડમાં આકાશમાં દેખાતી આ કૃતિઓનો અભ્યાસ કર્યો હતો અને ૪૦૦ વિદ્યાર્થીઓના જૂથે અવકાશ નિરીક્ષણની સતત છ રાત્રિ દરમિયાન ૭૦૦ બિલિયન ટપકા ઓનું અવલોકન કર્યું હતું અને તેમાંથી સંશોધનકારોએ નવા ૧૩૯ ગ્રહોની શોધ નું પ્રકરણ રજૂ કર્યું હતું અને ત્યારબાદ તેમણે કાઢ તારણ જાહેર કર્યા હતા નવા લઘુગ્રહો ડીએનએની શોધ બાદ સંશોધનકારોએ જુના આંકડાઓ સાથે સરખામણી કરી હતી બના ડિગ્રીએ મલ્ટીપલ ઈમેજીન માંથી નવા દેખાયેલા ગ્રહોનું પુથકરણ વધુ પારદર્શક રીતે કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા સંશોધનકારોએ છે એનોના અભ્યાસમાં નક્કર પરિણામ અને વાસ્તવિક ચિત્રોમાં પ્રયાસ કર્યા શઆ થિયરી મુજબ મહિનાઓ સુધી સંશોધનનું કાર્ય કર્યા બાદ ૩૧૬ લઘુગ્રહો મળ્યા હતા જેમાંથી ૨૪૫ અગાઉ શત દ્વારા ઓળખાય ચૂક્યા હતા જ્યારે ૧૩૯ ઉપગ્રહો નવા મળી આવ્યા છે અત્યાર સુધી માત્ર ૩૦૦૦ આ કૃતિઓને ઓળખી શકી છે જે ઓળખાયેલા માત્ર ૧૦ ટકા સંખ્યા ગણી શકાય વર્તમાન સંશોધનમાં પ્લુટો સૌથી જાણીતું ઉપગ્રહ અને તે પૃથ્વી કરતા ૪૦ ઘણું સૂર્ય સાથેનું અંતર ધરાવે છે વી.એસ.ના અભ્યાસમાં અત્યાર સુધીમાં પૃથ્વીના સાપેક્ષમાં સૂર્ય થી ૩૦ થી ૯૦ ઘણું અંતર ધરાવતા તેનો આપણે ઓળખી શક્યા છીએ આમાંથી કેટલાક પદાર્થો ખૂબ મોટા અંતરે આવેલા છે અને તેનું અંતર ની સ્થિતિએ અપાઇ રહ્યું છે સંશોધકોએ ડાર્ક એનર્જી વર્ષ ના આંકડાઓની સરખામણી કરીને નવું સંશોધન પત્ર રજૂ કર્યું છે આનો મતલબ એ થયો કે આકાશ ગંગામાં નવા લઘુગ્રહો ની શોધ ની વ્યાપક તકો હજુ રહેલી છે અને હજુ ટ્રાન્સલેટ િીંક્ષય જ્ઞર મા ૫૦૦ જેટલા નવા ગ્રહો ભવિષ્યમાં મળે તેવી શક્યતા દેખાઈ રહી છે બનાસ ડેરી એ બનાવેલી આ કેરી હજુ વધુ લઘુગ્રહો ની શોધ માટે ઉપયોગી થાય તેમ હોવાનું અવકાશ સંશોધક પેરએ દાવો કર્યો છે તેથી દક્ષિણ ભાગમાં અવકાશમાં અભ્યાસ દ્વારા કરવામાં આવેલા આ તો હજુ આગળ વધે તેવી શક્યતાઓ છે તેનો ના કેટલોગ માં સૂર્યમંડળની હયાત વ્યવસ્થા અને કાર્યપ્રણાલી ની વ્યવસ્થાથી લઈને ઉપગ્રહના માર ખા નો ભેદ ઉકેલવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેમ છે.
આપણે કહેવત ઘણી વાર બોલી ચૂક્યા છીએ કે ગણ્યા ગણાય નહીં વીણ્યા વીણાય નહી આભલામાં માય નહીં તો મારી છાબડીમાં માય વિરાટ આકાશમાં ગ્રહો ઉપગ્રહો અને તારાઓની સંખ્યા આપણી વચ્ચે કાયમ રહસ્યનો વિષય રહ્યો છે ત્યારેવૈજ્ઞાનિકોએ નવા ૧૩૯ ઉપગ્રહ ઓળખ અને તાગ મેળવીને રાજીપો વ્યક્ત કર્યો છે