• Tata Motorsફીચર્સની બાબતમાં કોઈ પણ અસર છોડતી નથી.
  • સુરક્ષા માટે પણ ઘણી સુવિધાઓ છે, જેમાં ફ્રન્ટ ટ્વીન એરબેગ્સ, EBD, ABS, કોર્નર સ્ટેબિલિટી કંટ્રોલ, ISOFIX અને તમામ સીટો માટે સીટબેલ્ટ રિમાઇન્ડરનો સમાવેશ થાય છે.
  • આ સિવાય Tiago iCNG AMTમાં હાઇટ એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ સાથે ઓલ-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને રિયર પાર્કિંગ કેમેરા પણ મળે છે.

Automobile News :Tata Motors,Tiago અને Tigorમાં CNG સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશન ઓફર કર્યું છે. આ દેશની પહેલી CNG કાર છે, જેમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન છે. આ બંને કંપનીની એન્ટ્રી લેવલની કાર છે, જેમાં Tiago કિંમતના હિસાબે વધુ પોસાય તેવી છે

900

એંજિન અને માઇલેજ 

1300

ઓટોમેટીક મેન્યુઅલ ટ્રાન્સમિશન તકનીકી રીતે સંપૂર્ણ સ્વચાલિત ટ્રાન્સમેંશન જોવા મળતું નથી, પરંતુ તે હજુ પણ સંપૂર્ણ સ્વચાલિત ટ્રાન્સમિશન જેવું જ કાર્ય કરે છે. Tiago 5-સ્ટેપ AMTથી પ્રથમ CNG હેચબેક જોવા મળી છે.Tiago CNG 1.2-લિટર ના 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન સાથે જોવા મળે છે. CNG મોડમાં તેનું આઉટપુટ 72bhp અને 95Nm છે. પેટ્રોલ મોડમાં તે 85bhp અને 113Nm આઉટપુટ આપે છે. ટાટા મોટર્સ અનુસાર, Tiago CNG AMT 28.06 km/kg ની માઈલેજ આપે છે.

કિમત  

1200

Tata Motors ને ₹.7.90 લાખથી ₹.8.90 લાખ ની કિંમતની શ્રેણીમાં Tiago iCNG AMT લોન્ચ થયેલ જોવા મળી છે. આ કિંમતોના આધારે, AMT મેન્યુઅલ વેરિઅન્ટ કરતાં માત્ર ₹.55,000 વધારે જોવા મળી છે.Tiago iCNG AMT ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ જોવા મળશે.(XTA, XZA+ અને XZA NRG).

ખાસયત

1100

Tata Motorsફીચર્સની બાબતમાં કોઈ પણ અસર છોડતી નથી. 8-સ્પીકર મ્યુઝિક સિસ્ટમ સાથે 7-ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જોવા  મળે છે. તેમાં ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, સ્ટીયરિંગ માઉન્ટેડ કંટ્રોલ, રેઈન સેન્સિંગ વાઈપર્સ, ફોલ્ડેબલ ઓઆરવીએમ અને ઓટોમેટિક હેડલાઈટ્સના ફૂચ્ર સાથે જોવા મળે છે. આ સિવાય Tiago iCNG AMTમાં હાઇટ એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ સાથે ઓલ-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને રિયર પાર્કિંગ કેમેરા પણ મળે છે. સુરક્ષા માટે પણ ઘણી સુવિધાઓ છે, જેમાં ફ્રન્ટ ટ્વીન એરબેગ્સ, EBD, ABS, કોર્નર સ્ટેબિલિટી કંટ્રોલ, ISOFIX અને તમામ સીટો માટે સીટબેલ્ટ રિમાઇન્ડરનો સમાવેશ થાય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.