બ્રિટેનની એક મહિલાની આંખમાંથી એક નહિ બે નહિ પરંતુ ૨૭ કોન્ટેક્ટ લેન્સ નિકાળવામાં આવ્યા. મહિલાની મોતિયાબિંદ સર્જરીની તૈયારી સમયે જાણ થતા મહિલા ૩૫ સાલથી દર માસ ડિસ્પોજલ કોન્ટેક્સ લેન્સ લગાડતી હતી પરંતુ મહિલાએ ક્યારેય આંખોમાં કોઇ પણ પ્રકારની તકલીફની શિકાયત જાહેર કરી ન હતી.
૬૭ સાલની મહિલા જ્યારે લેન્સથી થતી આંખોમાં તકલીફ મહેસુસ થતા ડોક્ટર પાસે પહુંચી અને ત્યારે આ મુદ્દો ગયા વર્ષ નવેમ્બર વર્ષ નો છે જે આજે જાણ થતા બર્મિઘમની નજીક સોલિહુલ અસ્પતાલમાં નેત્ર વિશેષજ્ઞ રુપલ મોરજયિના કહેવા મુજબ આ કિસ્સો એક અદ્ભૂત અને અજીબ છેે. જે આજ સુધી ક્યારેય જોયો નથી જેમાં એકથી વધારે લેન્સ એકબીજાથી જોડાયેલા છે.
આમ નેત્ર વિશેષજ્ઞોને ૧૭ લેન્સની જાણ થતા બીજી વાર તપાસમાં વધારે દસ લેન્સ નિકળતા મહિલાની મોતિયાબિંદની સર્જરી રોકવામાં આવી.