Abtak Media Google News

રાજકોટના નાનામવા રોડ પરના ટીઆરપી ગેમઝોનમાં ગુનાહિત બેદરકારીથી લાગેલી આગમાં મૃત્યુ આંક સત્તાવાર રીતે 34નો હોવાનું સરકારે જાહેર કર્યું છે. આગમાં મૃતદેહો એટલી હદે બળી ગયા હતા કે ડીએનએ ટેસ્ટથી ઓળખ કરવી પડી હતી.જે મુજબ મૃતદેહની ઓળખ થતી જાય છે તે મુજબ મૃતદેહ પરિવારજનોને સોપવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 25 મૃતદેહ તેમના સ્વજનોનો સોંપવામાં આવ્યા છે. જેમાં ગેમ ઝોનના માલિક પ્રકાશ જૈનનો પણ સમાવેશ થાય છે.WhatsApp Image 2024 05 29 at 13.06.39 37538c21

મૃતકોની યાદી:

૧) સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા, રહે. રાજકોટ

૨)સ્મિત મનીષભાઈ વાળા, રહે. રાજકોટ

૩)સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા, રહે. રાજકોટ

૪) જીગ્નેશ કાળુભાઇ ગઢવી, રહે. રાજકોટ

૫) ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ, રહે. ભાવનગર

૬) વિશ્વરાજસિંહ જશુભા જાડેજા, રહે. રાજકોટ

૭) આશાબેન ચંદુભાઈ કાથડ, રહે. રાજકોટ

૮) સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, રહે. જામનગર

૯) નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા, રહે. જામનગર

૧૦) જયંત અનીલભાઈ ઘોરેચા, રહે. રાજકોટ

૧૧) હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર, રહે. રાજકોટ

૧૨) ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, રહે.રાજકોટ

૧૩) વિરેન્દ્રસિંહ નિર્મળ સિંહ જાડેજા, રહે. રાજકોટ

૧૪) દેવશ્રીબા હિતેન્દ્રસિંહ જાડેજા, રહે. સુરેન્દ્રનગર

૧૫) રાજભા પ્રદીપસિંહ ચૌહાણ , રહે. રાજકોટ

૧૬) શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા, રહે.ગોંડલ

૧૭) નીરવભાઈ રસિકભાઈ વેકરીયા, રહે. રાજકોટ

૧૮) વિવેક અશોકભાઈ દુસારા, રહે. વેરાવળ

૧૯) ખુશાલી અશોકભાઈ મોડાસિયા, રહે. વેરાવળ

૨૦) ખ્યાતીબેન રતિલાલભાઈ સાવલિયા, રહે. રાજકોટ

૨૧) હરિતાબેન રતિલલભાઈ સાવલિયા, રહે. રાજકોટ

૨૨) ટિશા અશોકભાઈ મોડાસિયા, રહે. રાજકોટ

૨૩) કલ્પેશ પ્રવીણભાઈ બગડા, રહે. રાજકોટ

૨૪) મિતેષભાઈ બાબુભાઈ જાદવ, રહે. રાજકોટ

૨૫) પ્રકાશ કનૈયાલાલ હિરણ, રહે. રાજકોટ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.