પાકિસ્તાન તરફથી બીજી વખત યુદ્ધનો ભંગ કરવામાં આવ્યો હતો જેમાં ૨ નાગરિકોના મોત નીપજ્ય હતા. ૨૪ કલામ્કમાં બીજી વખત યુદ્ધનો ભંગ કરતા પાકિસ્તાને ફરી એક વાર આંતરરાષ્ટ્રીય સરહદપર જમ્મુના આરએસપુરા, અરનિયા, રામગઢ, હીરાનગર સેકટરમાં ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાન તાફથી વહેલી સવારે કરાયેલા આ ફાઈરીંગમાં ૭ લોકો ઘવાયા હતા અને ૨ નાગરિકોના મોત નીપજ્ય હતા.
Trending
- આ રાશિના લોકોએ લાલ દોરો ન બાંધવો જોઈએ, લાભને બદલે થઈ શકે છે નુકસાન
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
- શિયાળામાં રોજ આ તેલથી કરો ચહેરાની માલિશ, ચાંદ જેવી ચમકશે ત્વચા
- અંજાર : તાલુકા કક્ષાનો એપ્રેન્ટીસશીપ અને રોજગાર ભરતી મેળો યોજાયો
- શું તમે પણ એક સારા ફોન ની શોધ માં છો, તો આ તમારા માટે
- ભારતીય બંધારણના અંગીકરણના 75 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે બંધારણ દિવસની ગાંધીનગરમાં ગરિમામય ઉજવણી
- હિંમતનગર: ટેકાના સારા ભાવ મળતા હોવા છતાં ખેડૂતો ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે મગફળી
- Realme એ એવો તો કેવો ફોન લોન્ચ કર્યો કે જેનાથી તમે પાણી માં ફોટો પાડશો તો પણ ફોટો ક્લીયર આવશે